લાલપુર હાલ લંડન કમળાબેન બાબુલાલ રતનશી મહેતાના જ્યેષ્ઠ પુત્ર બિપીનચંદ્ર (ઉં. 68) 27-2-1916
ને શનિવારે અરિહંતશરણ પામ્યા છે. તે મીનાબેનના પતિ. મંજુબેન એચ મહેતા,
દિલીપભાઈ, રોહિતભાઈના વડીલ બંધુ. રમણીકલાલ રતનશી મહેતાના ભત્રીજા. મોરબી નિવાસી સ્વ. સુખલાલ
રાજપાલ શાહના જમાઈ. સ્વ.મુગટ ભાઈ, સ્વ. મૂળરાજભાઈ ,સ્વ. ચંદ્રવદનભાઈ ,સ્વ. જીતેન્દ્રભાઈ ,સ્વ.હરેશભાઈ ,શરદભાઈ સ્વ. વિમળાબેન ,સ્વ. ચંદ્રાવતીબેન ,અલકાબેન ,સ્વ. મૃદુલાબેન ના બનેવી. બન્ને પક્ષની પ્રાર્થનાસભા 5-3-2016 ને શનિવારે બપોરે 4થી
5.30. ઠે.: પ્રેમપુરી અધ્યાત્મ વિદ્યાભવન, બાબુલનાથ રોડ, ચોપાટી,મુંબઈ 400007 ખાતે રાખેલ છે . લૌ. વ્ય.
બંધ છે.
રામ રામ
-
*મચ્છુકાંઠા વિશાશ્રીમાળી જૈન સમાજ (ગુજરાતી) નો બ્લોગ ઘણા સમયથી ચાલી રહ્યો
છે પરંતુ તે વાંચવા વાળો વર્ગ બહુ જ નાનો છે તેથી તે બંધ કરી તેમાં અપાતા લેખો
ઇંગ...
12 years ago
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.