Saturday, August 9, 2014

Death


 

Native :Wankaner

Currently At : Borivali , Mumbai
Name of the deceased :
Nagindas Bhudarlal Doshi
Age : 78 Years
Date of Death :07-08-2014. 
Wife: Late Nilamben
Son :Sandeep

Daughters: Supriya Santosh Shah, Meena Bhadresh Shah, Dimple Deepak Doshi

Brothers :Late Manharlal, Late Mugatlal, Amrutlal,Late Jashvantbhai 
Sisters : Late Surajben, Late Devkuvarben, Late Hiraben
Father : Late Bhudarlal Manekchand Doshi
Father-in-Law : Late Popatlal Maganlal Shah (Arnitimba)
No Prayer Meeting



May His Soul rest in eternal peace

વાંકાનેર (હાલ બોરીવલી) સ્વ. ભુદરલાલ માણેકચંદ દોશીના પુત્ર નગીનદાસભાઈ (ઉં. વ. ૭૮) ગુરુવાર, ૭-૮-૧૪ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. નીલમબેનના પતિ, તે સંદીપભાઈ, સૌ. સુપ્રિયા સંતોષકુમાર શાહ, સૌ. મીના ભદ્રેશકુમાર શાહ, સૌ. ડીમ્પલ દિપકકુમાર દોશીના પિતાશ્રી. તે સ્વ. મનહરલાલ, સ્વ. મુગટલાલ, અમૃતલાલભાઈ, સ્વ. જશવંતભાઈ, સ્વ. સુરજબેન, સ્વ. દેવકુંવરબેન, સ્વ. હીરાબેનના ભાઈ. તે અરણીટીંબા નિવાસી સ્વ. પોપટલાલ મગનલાલ શાહના જમાઈ. લૌકિક વ્યવહાર તથા પ્રાર્થનાસભા રાખેલ નથી. ઠે: બી-૪, લક્ષ્મી એપાર્ટમેન્ટ, કાર્ટર રોડ નં. ૩, બોરીવલી (ઈ).

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.