Friday, June 13, 2014

Death

 

Native :Khakhrechi

Currently At : Rajkot
Name of the deceased :
Kantaben  Chhotalal Sheth 
Age : 94 Years 
Date of Death :10-06-2014.
Husband : Late Chhotalal Vakhatchand Sheth
Sons : Late Vinubhai, Late Rameshbhai, Dhirubhai, Late Kishorbhai, Gunubhai, Ashokbhaii  
Daughters-in-Law: Kusumben, Late Damayantiben, Kundanben, Late Ranjanben, Alka
Daughters : Late Chandanben, Ranjanben
Sons-in-Law : Late Pranlal Mehta, Lalitbhai Mehta
Brothers : Late Amritlal, Late Ratilal, Late Maganlal
Sister : Muktaben
Father : Late Lavjibhai Shamjibhai Lodaria
May Her Soul rest in eternal peace 


ખાખરેચી સ્વ. છોટાલાલ વખતચંદના ધર્મપત્ની ગં. સ્વ. કાંતાબેન (ઉં. વ. ૯૪) રાજકોટ મંગળવાર, ૧૦-૬-૧૪ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. વિનુભાઈ, સ્વ. રમેશભાઈ, ધીરુભાઈ, સ્વ. કિશોરભાઈ, ગુણુભાઈ, અશોકભાઈ, સ્વ. ચંદનબેન, રંજનબેનના માતુશ્રી. ગં. સ્વ. કુસુમબેન, સ્વ. દમયંતીબેન, કુંદનબેન, સ્વ. રંજનબેન, અલકા, સ્વ. પ્રાણલાલ મહેતા, લલીતભાઈ મહેતાના સાસુ. મુક્તાબેન, સ્વ. અમૃતલાલ, સ્વ. રતીલાલ, સ્વ. મગનલાલના બેન. લોદરીયા લવજીભાઈ શામજીભાઈના દીકરી. લૌકિક વ્યવહાર તથા સાદડી તથા પ્રાર્થનાની પ્રથા બંધ રાખેલ છે. ઠે: ધીરજલાલ છોટાલાલ શેઠ. ડી/૫૨, શ્રેણીકનગર, ૫મે માળે, અમૃતનગર સર્કલની બાજુમાં, ઘાટકોપર (વે).

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.