Wednesday, June 4, 2014

Death

 


Native :Wankaner
Currently At : Kolkata
Name of the deceased :Vrajlal Padamshi Doshi 
Age : 90 Years
Date of Death : 31-05-2014.
Wife : Late Shardaben
Sons : Navinbhai, Nikhilbhai 
Daughter : Anusuyaben Vrajlal Mehta 
Sisters: Late Kantaben Abhechand Doshi, Shantaben Pravinchandra Sanghavi, Late Manglaben Rajnikant Solani, Muktaben Navalchand Shah
Father : Late Chhaganbhai Solani (MorbI)
May His Soul rest in eternal peace 


વાંકાનેર (હાલ કલકત્તા) વૃજલાલ પદમશી દોશી (ઉં. વ. ૯૦) તે સ્વ. શારદાબેનના પતિ. તે નવીનભાઈ, નીખીલભાઈ, અનસુયાબેન વૃજલાલ મહેતાના પિતા. તે સ્વ. કાંતાબેન અભેચંદ દોશી, શાંતાબેન પ્રવિણચંદ્ર સંઘવી, સ્વ. મંગળાબેન રજનીકાંત સોલાણી, મુક્તાબેન નવલચંદ શાહના ભાઈ. મોરબી નિવાસી છગનભાઈ સોલાણીના જમાઈ શનિવાર, ૩૧-૫-૧૪ના અરિહંતશરણ પામેલ છે. ઠે: દિનેશચંદ્ર ભાઈચંદ દોશી, ૧૨, ત્રિમૂર્તિ ટાવર, મામલતદાર વાડી, મલાડ (વે). લૌકિક વ્યવહાર બંધ છે.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.