વાંકાનેર નીવાસી હાલ વડોદરા
સ્વ.હીરાબેન મનસુખલાલ પટેલના સુપુત્ર
પંકજભાઈ
તે રેખાબેનના પતિ,
તે સની તથા સાગરના પિતા,
તે તોરલ તથા ફલોનીના સસરા,
તે સનય તથા અમાઈરાના દાદા,
તે મઘુબેન નવીનચંદ્ર સોનાવાલા, જ્યોત્સનાબેન પ્રદીપકુમાર ખજૂરીયા, વિદેહા મનીષકુમાર મહેતા તથા હીમાશુંના ભાઈ,
તે હષૉબેનના જેઠ,
તે જામનગરનીવાસી અમૃતલાલ વિકમશીભાઈ સંઘવીના જમાઈનું
સોમવાર તાઃ ૦૩-૦૩-૨૦૨૫ ના દેહાવસાન થયેલ છે.
તેમનું બેસણું તા. ૦૪-૦૩-૨૦૨૫ ના રોજ ૪ થી ૬ દરમ્યાન
સૌરાષ્ટ્ર જૈનસમાજ હોલ,
કલાલી, વડોદરા
ખાતે રાખેલ છે.
🙏🙏🙏🙏🙏
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.