મોરબી નિવાસી હાલ ઘાટકોપર
સ્વ.સેવંતીલાલ રતિલાલ મહેતાના પૌત્ર
અને
ઈલાબેન જગદીશભાઈ મહેતાના પુત્ર
હેમલ (ઉ.વ.૪૪)
તે ભાવિની ભૈરવકુમાર શાહ,દીપાલી જીગરકુમાર શાહ, ભાવિક, જીતેન, અને રૂષભના ભાઈ,
તે રાજેશભાઈ, યોગીનીબેન સુરેશભાઈ મહેતા, હર્ષદભાઈના ભત્રીજા,
તે મિતાંશના મામા,
તે તરુણકાન્ત પ્રેમચંદ દોમડિયાના દોહિત્ર.
ગુરુવાર તા.૧૩-૦૨-૨૦૨૫ ના અરિહંત શરણ પામેલ છે
તેમની અંતિમ યાત્રા તેમના નિવાસ સ્થાનેથી
તા. ૧૪-૦૨-૨૦૨૫ ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે નીકળશે.
પ્રાર્થના સભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે
Address:-
94/14 vaishnavi,garodia nagar ,next to lions community hall, ghatkopar East Mumbai 400077


No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.