વાંકાનેર નિવાસી હાલ દહિસર પ્રભાબેન રમણીકલાલ સંઘવીના સુપુત્ર
અવંતિ (ઉં. વ. ૬૫)
તે નિશાબેનના પતિ,
તે આકાશ અને ધરતીના પિતા,
તે દેવાંગકુમારના સસરા,
તે માનવના નાના,
તે યોગેશ, ચંદ્રેશ,ચેતન,સ્વ નિલાબેનના ભાઈ,
તે નિર્મળાબેન રમણલાલ શાહ તથા નલીનીબેન નિરંજનભાઈ શાહના જમાઈ,
તે વિપુલ,મનિષ,વિનય,મિનળના બનેવી
ગુરુવાર તા. ૨૬-૦૫-૨૦૨૨ ના અરિહંત શરણ પામેલ છે.
પ્રાર્થના સભા
ગુરુવાર તા. ૦૨-૦૬-૨૦૨૨ ના સવારે ૧૦:૦૦ થી ૧૧:૩૦ રાખેલ છે.
સ્થળઃ શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન સંઘ - બોરીવલી
એલ. ટી. રોડ,
ડાયમંડ ટોકીજ ની સામે,
બોરીવલી વેસ્ટ,મુંબઈ ૪૦૦૦૯૨
યોગેશ - 9869630755
આકાશ -9821111681


No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.