વાંકાનેર નિવાસી હાલ ગોરેગાંવ
જ્યાબેન વાડીલાલ કરશનજી શાહના સુપુત્ર
અવનીકાન્તભાઈ (અનુભાઈ) (ઉ. વ. ૮૬)
તે ઉર્મિલાબેન ના પતિ ,
તે નીલેશ-મીતા, નીખીલ-રીના, બીના-દીપકકુમારના પિતાશ્રી,
તે પ્રવીણભાઈ-કંચનબેન, ગુણવંતભાઈ-ગીતાબેન, લલીતભાઈ-લીનાબેન, કનકભાઈ-કીરણબેન, કીર્તિભાઈ-હર્ષાબેન, ભાનુબેન-નવીનચંદ્ર, લતાબેન-ચંદુલાલના ભાઈ,
તે જેનીલ, મોનીલ, આર્યન , રીયાના દાદા,
તે શ્વસુર પક્ષે ખાખરેચી નિવાસી હાલ ઘાટકોપર મંછાબેન શાંતિલાલ દેવસીભાઈ લોદરીયાના જમાઈ,
તે મહેશભાઈ-શારદાબેન, ઘનસુખભાઈ-કુસુમબેન, કીરીટભાઈ, ગુણવંતીબેન-રમેશકુમારના બનેવી
રવિવાર તા. ૨૨-૫-૨૦૨૨ ના રોજ અરિહંત શરણ પામેલ છે.
🙏🙏🙏🙏🙏