Sunday, April 3, 2016

Deaths

1) Native :Ghantila
Currently At :Ghatkopar ,Mumbai 
Name of the deceased :Dharmesh Ambalal Lodaria (Shah)

Age : 52 Years  
Date of Death :31-03-2016 
Wife: Bina
Son : Vatsal
Daughter : Ami Harshkumar Shah
Brothers :Divyesh, Tushar
Father : Late Ambalal Harjivan Lodaria (Shah)
Mother : Nirmalaben 
Father-in-Law : Bipinbhai Vadilal Sapani (Wankaner) 
Prayer Meeting on Sunday, 3rd April 2016 at Param Keshav Baug, Navroji Lane, Ghatkopar (W) between 4 P.M. & 6 P.M. 
May His Soul Rest in peace.

ઘાંટીલા હાલ ઘાટકોપરનાં ગં. સ્વ. નિર્મળાબેન અંબાલાલ હરજીવન શાહ (લોદરીયા)ના પુત્ર ધર્મેશ (ઉં. વ. ૫૨) તે બીનાના પતિ. દિવ્યેશ તથા તુષારના ભાઇ. વત્સલ તથા અમી હર્ષકુમાર શાહના પિતાશ્રી. વાંકાનેર નિવાસી બીપીનભાઇ વાડીલાલ સપાણીના જમાઇ તા. ૩૧-૩-૧૬ના ગુરુવારે અરિહંતશરણ પામેલ છે. બંને પક્ષની પ્રાર્થનાસભા રવિવાર ૩-૪-૧૬ના ટા. ૪ થી ૬. ઠે. પરમકેશવબાગ, નવરોજી લેન, ઘાટકોપર (વે.). લૌ. વ્ય. બંધ છે.

**************************************

2) Native :Wankaner
Currently At :Borivali ,Mumbai 
Name of the deceased :Mrugesh(Montu) Kirit Mehta 
Age : 30 Years  
Date of Death :31-03-2016  
Father : Kirit Sukhlal Mehta 
Mother : Bindu 
Brother :Bhavin 
Sister-in-Law : Bhavini 
Sister : Hetal Hiren Udani
Nephews : Harsh,Aarav, Aarush
Grand Parents  : Late Manchhaben Sukhlal Mehta 
No Prayer Meeting 
May His Soul Rest in peace.

વાંકાનેર હાલ બોરીવલી સ્વ. મંછાબેન સુખલાલ મહેતાના પૌત્ર મૃગેશ (મોંટુ) (ઉં. વ. ૩૦) તે બિંદુ કીરીટ સુખલાલ મહેતાના પુત્ર. ભાવીન, હેતલ હીરેન ઉદાણીના ભાઇ. ભાવીનીના દીયર. હર્ષ, આરવ, આરુષના કાકા તા. ૩૧-૩-૧૬ના અરિહંતશરણ પામેલ છે. ઠે. ૫૦૧, શાંતી મહલ, શાંતીવન, સોના સીનેમાની સામે, બોરીવલી (ઇ.). લૌ. વ્ય. બંધ છે.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.