Friday, April 15, 2016

Death


Native :Wankaner
Currently At :Borivali
Name of the deceased :Shailesh Shantilal Shah
Age : 55 Years  

Date of Death :13-04-2016 
Wife: Pravinaben
Sons : Hardik, Viral
Father :  Late Shantilal Hemchand Shah
Mother : Late Prabhaben
Father-in-Law : Late Prabhulal Nandlal Lodaria (Ghatila)   
No Prayer Meeting
May His Soul Rest in peace. 

વાંકાનેર હાલ બોરીવલી સ્વ. પ્રભાબેન શાંતિલાલ હેમચંદ શાહના પુત્ર શૈલેષ (ઉં. વ. ૫૫), ૧૩-૪-’૧૬ બુધવારના અરિહંતશરણ પામેલ છે. તે પ્રવિણાબેનના પતિ. હાર્દિક, વિરલના પિતા. ઘાટીલા નિવાસી સ્વ. પ્રભુલાલ નંદલાલ લોદરીયાના જમાઈ. પ્રાર્થનાસભા તેમ જ લૌકિક વ્યવહાર બંધ છે. ઠે. સી, ૩૦૯, શ્રીનાથ એપાર્ટમેન્ટ, મંડપેશ્ર્વર રોડ, જરીવાલા લેબોરેટરી સામે, બોરીવલી (વે.).

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.