Monday, April 11, 2016

Death


Native :Wankaner
Currently At :Chennai
Name of the deceased :Jaisukhlal Manilal Mehta
Age : 81 Years  

Date of Death :06-04-2016 
Wife: Pushpaben
Sons : Nitin, Prakash, Late Divyesh Daughters-in-Law : Rita, Sangita, Kalpana
Daughter : Janak Surendra Mehta
Brother : Late Kishorebhai
Sisters : Late Vasantben, Late Jashvantiben, Jyotiben
Father-in-Law : Late J D Sheth (Kolkatta)
Eyes Donated May His Soul Rest in peace.

વાંકાનેર હાલ મદ્રાસ જયસુખલાલ મણીલાલ મહેતા (ઉં. વ. ૮૧) તા. ૬-૪-૧૬નાં અરિહંતશરણ પામેલ છે. તે જે.ડી. શેઠ (કલકત્તા)ના જમાઇ. પુષ્પાબેનના પતિ. સ્વ. વસંતબેન, સ્વ. જસવંતીબેન, સ્વ. કીશોરભાઇ, જયોતીબેનના ભાઇ. નીતીનભાઇ, પ્રકાશભાઇ, સ્વ. દિવ્યેશભાઇ, જનકબેન સુરેન્દ્રકુમાર મહેતાના પિતા. રીટાબેન, સંગીતાબેન, કલ્પનાબેનના સસરા. ચક્ષુદાન કરેલ છે.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.