Currently At : Malad, Mumbai
Name of the deceased :Girish Mansukhlal Doshi
Age : 57 Years
Date of Death :17-08-2015
Brothers: Late Dhanpatbhai, Late Vasantbhai, Late Pravinbhai, Late Kanakbhai
Sisters-in-Law : Nilaben, Charuben
Sisters : Sarojben, Kundanben
Nephew : Amit
Nieces : Bhavini , Deepa
No Prayer Meeting
May His Soul Rest in Eternal Peace
મોરબી હાલ મલાડ દોશી મનસુખલાલ ન્યાલચંદના પુત્ર ગીરીશકુમાર (ઉં. વ. ૫૭) તે સ્વ. ધનપતભાઈ, સ્વ. વસંતભાઈ, સ્વ. પ્રવિણભાઈ, સ્વ. કનકભાઈ, સરોજબેન, કુંદનબેનના ભાઈ. નીલાબેન, ચારૂબેનના દીયર. અમીત, ભાવિની, દિપાના કાકા ૧૭-૮-૧૫ સોમવારના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. સરનામું: વસંતરાય મનસુખલાલ દોશી હીલ્ડાવીલા ચાલ, રૂમ નં. ૭, ચિંચોલી બંદર રોડ, ધીરજપુજા બિલ્ડિંગની સામે, મલાડ (વે.).
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.