Friday, August 14, 2015

Death

Native :Wankaner
Currently At : Kandivali, Mumbai
Name of the deceased :Dhirendra Chandulal Solani

Age : 53 Years
Date of Death :11-08-2015
Wife : Jayshree

Sons : Dhaval, Viral
Brother: Nilesh
Sister : Kirtida Ketan Shah
Father-in-Law : Shashikant Nagindas Shah (Ghogha) 

No Prayer Meeting 
May His Soul Rest in Eternal Peace 

વાંકાનેર હાલ કાંદિવલી ધિરેન્દ્ર ચંદુલાલ સોલાણી (ઉં. વ. ૫૩), તે જયશ્રીના પતિ. ધવલ, વિરલના પિતા. નિલેશભાઈ, કીર્તિદાબેન કેતનકુમાર શાહના ભાઈ. શશીકાંત નગીનદાસ શાહ (ઘોઘાવાળા)ના જમાઈ ૧૧-૮-’૧૫ ને મંગળવારે અરિહંતશરણ થયેલ છે. લૌકિક વ્યવહાર તેમ જ સાદડીની પ્રથા બંધ છે. ઠે. એ-૬૦૩ વ્રજનિધિ, શાંતિલાલ મોદી માર્ગ, ઈરાની વાડી નં. ૨, કાંદિવલી (વેસ્ટ).

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.