Currently At : Matunga, Mumbai
Name of the deceased :Jashwanti Nalinkant Shah
Age : 81 Years
Date of Death :04-08-2015
Husband: Late Nalinkant Jivraj Shah
Son : Late Jitendra
Daughter-in-Law : Sudha
Daughter:Mita Jatin Shah
Brothers-in-Law : Late Champakbhai, Pravinbhai, Mahendrabhai
Father : Late Lalchand Vakhatchand Sheth (Khakhrechi)
No Prayer Meeting
May Her Soul Rest in Eternal Peace
માંડલ (હાલ માટુંગા) સ્વ. નલીનકાંત જીવરાજ શાહના ધર્મપત્ની જશવંતીબહેન (ઉં. વ. ૮૧) તે સ્વ. જીતેન્દ્રભાઈ, મીતાબહેનના માતુશ્રી, તે સુધાબહેન, જતીનકુમાર દલતપતભાઈ શાહના સાસુ, તે સ્વ. ચંપકભાઈ, પ્રવિણભાઈ, મહેન્દ્રભાઈના ભાભી. તે પિયર પક્ષે સ્વ. લાલચંદ વખતચંદ શેઠ (ખાખરેચી)ની દીકરી મંગળવાર તા. ૪-૮-૧૫ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.