Currently At : Bhayandar, Mumbai
Name of the deceased :Prabhaben Ramniklal Sanghavi
Age : 81 Years
Date of Death :11-01-2015.
Husband : Late Ramniklal Kirchand Sanghavi
Sons : Avanti, Yogesh, Chandresh,Chetan
Daughter : Nila
Brothers-in-Law : Vinodrai, Chandrakantbhai
Parents : Late Navalben Amichand Doshi
Brothers : Harilal, Rameshbhai, Champakbhai, Dilipbhai
Sisters : Damayantiben, Lalitaben, Chandanben,Ba. Bra. Vanitabai Ma. Sa. of Gonal Sanghala
Prayer Meeting at Rajasthan Hall, 60 Feet Road, Bhayandar (W) on Friday , 16-01-2015 between 10 & 11:30 AM
May Her Soul rest in Eternal Peace
વાંકાનેર હાલ ભાયંદર રમણીકલાલ કીરચંદ સંઘવીના ધર્મપત્ની પ્રભાબેન (ઉં. વ. ૮૧) રવિવાર ૧૧-૧-૧૫ના અરિહંતશરણ પામેલ છે. તે અવંતી, યોગેશ, ચંદ્રેશ, ચેતન, અ. સૌ. નીલાના માતુશ્રી. વિનોદરાય, ચંદ્રકાંતભાઇના ભાભી. ટંકારા નિવાસી નવલબેન અમીચંદ દોશીના દીકરી. હરીલાલ, રમેશભાઇ, ચંપકભાઇ, દિલીપભાઇ, દમયંતીબેન, લલીતાબેન, ચંદનબેન, ગોંડલ સંઘાડાના બા બ્ર. વનીતાબાઇ મહાસતીજીના સંસારી બેન. પ્રાર્થનાસભા શુક્રવાર ૧૬-૧-૧૫ના ૧૦ થી ૧૧.૩૦ ઠે. રાજસ્થાન હોલ, ૬૦ ફીટ રોડ, ભાયંદર (વે.). લૌ. વ્ય. બંધ છે.
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.