Monday, January 12, 2015

Death

Native : Wankaner
Currently At : Chakradharpur (Bihar)
Name of the deceased :Ranjanben Trambaklal Sanghavi

Age : 75 Years
Date of Death :06-01-2015. 
Husband : Late Trambaklal Jethalal Sanghavi
Sons : Late Ashok, Dilip
Daughter-in-Law : Lalita

Brothers-in-Law : Late Chamanbhai, Late Vasantbhai 
Sisters-in-Law : Late Lilavantiben, Late Hiraben Late Kantaben
Father : Late Hakemchand Nagjibhai (Arnitimba)
May Her Soul rest in Eternal Peace

વાંકાનેર હાલ ચક્રધરપુર (બીહાર) તે સ્વ. ત્રંબકલાલ જેઠાલાલ સંઘવીના ધર્મપત્ની. ગં. સ્વ. રંજનબેન (ઉં. વ. ૭૫) તા. ૬-૧-૧૫ મંગળવારે અરિહંતશરણ થયેલ છે. તે સ્વ. અશોક, દિલીપના માતુશ્રી. અ. સૌ. લલીતાના સાસુ. સ્વ. ચમનભાઇ, સ્વ. વસંતભાઇ, સ્વ. લીલાવંતીબેન, સ્વ. હીરાબેન, સ્વ. કાંતાબેનના ભાભી. પિયરપક્ષે અરણીટીંબા (વાંકાનેર) નિવાસી સ્વ. હાકેમચંદ નાગજીભાઇના દીકરી. લૌ. વ્ય. બંધ છે

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.