Currently At : Dombivali, Mumbai
Name of the deceased :Gunvantiben Rameshchandra Mehta
Age : 70 Years
Date of Death :31-12-2014.
Husband : Late Rameshchandra Zaverchand Mehta
Sons : Hitesh, Dipesh
Daughters-in-Law : Toral, Tejal
Daughters: Priti, Bhavna ( Rinku)
Brothers-in-Law : Late Jagjivanbhai, Lalitbhai, Late Ratilalbhai, Manharbhai
Sister-in-Law : Late Champaben Mansukhbhai Lodaria
Father : Late Shantilal Devshibhai Lodaria
Brothers : Late Maheshbhai, Late Dhansukhbhai, Late Kiritbhai
Sister : Urmilaben Avanikant Shah
Grand Children : Jitendra, Jiya
No Prayer Meeting
May Her Soul rest in Eternal Peace
ટંકારા (હાલે ડોંબીવલી) સ્વ. રમેશચંદ્ર જવેરચંદ મહેતાના ધર્મપત્ની ગં. સ્વ. ગુણવંતીબેન (ઉં. વ. ૭૦) તે હિતેશ, દિપેશ, પ્રિતી, સૌ. ભાવના (રિંકુ)ના માતુશ્રી. તોરલ, તેજલના સાસુમા. સ્વ. જગજીવનભાઈ, લલીતભાઈ, સ્વ. રતિલાલભાઈ, મનહરભાઈ, સ્વ. ચંપાબેન મનસુખલાલ લોદરીયાના ભાભી. પિયર પક્ષે સ્વ. શાંતિલાલ દેવસીભાઈ લોદરીયાના પુત્રી. સ્વ. મહેશભાઈ, સ્વ. ધનસુખભાઈ, સ્વ. કિરીટભાઈ, સૌ. ઉર્મિલાબેન અવનીકાંત શાહના બહેન. જીતેન્દ્ર, જીયાના દાદીમા ૩૧-૧૨-૧૪ના બુધવારના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ છે.
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.