Wednesday, October 1, 2014

Death


 

Native :Wankaner

Currently At : Kanpur
Name of the deceased :
Dineshkumar Ratilal Vora
Age : 67
Years
Date of Death :29-09-2014. 
Wife: Jyotsnaben
Borthers: Late Gautambhai, Late Dilipbhai

Sisters : Shashiben, Rashmiben Bipinkumar Sheth
Father : Late Ratilal Abhechand Vora

Father-in-Law : Late Ramniklal Parshottam Zaveri
(Banaras)
No Prayer Meeting 

May His Soul rest in Eternal Peace


વાંકાનેર નિવાસી (કાનપુર) સ્વ. રતીલાલ અભેચંદ વોરાના પુત્ર દિનેશકુમાર (ઉં. વ. ૬૭) તા. ૨૯-૯-૧૪ મુંબઇ મુકામે દેવલોક પામેલ છે. તે સ્વ. ગૌતમભાઇ, સ્વ. દિલીપભાઇ, ગં. સ્વ. શશીબેન અને રશ્મીબેન બીપીનકુમાર શેઠના મોટાભાઇ. તે જયોત્સનાબેનના પતિ. તે સ્વ. રમણીકલાલ પરષોત્તમ ઝવેરી (બનારસ)ના જમાઇ. લૌ. પ્રથા રાખેલ નથી.


Native :Morbi
Currently At : Virar
Name of the deceased :Jitendrarai Durlabhji Mehta

Age : 85
Years
Date of Death :29-09-2014. 
Wife: Prabhaben
Sons :Shirish, Vijay 

Daughter-in-Law : Chetnaben
Daughters: Sangita Ketan Shah, Parul Atul Chikani

Borthers: Late Maganbhai, Dhirajlal, Anantrai

Sister : Dhankunvarben Chimanlal Shah
Father-in-Law : Late Govindji Laxmichand Gandhi

No Prayer Meeting 
May His Soul rest in Eternal Peace


મોરબી હાલ વિરાર જીતેન્દ્રરાય દુર્લભજી મહેતા (ઉં. વ. ૮૫) તા. ૨૯-૯-૧૪ સોમવારના અરિહંતશરણ પામેલ છે. તે પ્રભાબેનના પતિ. શીરીશ, વિજય, સંગીતા કેતન શાહ, પારુલ અતુલ ચીકાણીના પિતાશ્રી. ચેતનાબેનના સસરા. સ્વ. મગનભાઇ, ધીરજલાલભાઇ, અનંતરાય તથા ધનકુંવરબેન ચીમનલાલ શાહના ભાઇ. સ્વ. ગોવિંદજી લક્ષ્મીચંદ ગાંધીના જમાઇ. પ્રાર્થના તથા લૌ. વ્ય. બંધ છે. ઠે. શીરીશ જીતેન્દ્રરાય મહેતા, એમ- ૧૦૭, ગણપતિ કુટીર, ૯૦ ફુટ રોડ, દિવાકર હોસ્પીટલની પાછળ, વિવા કોલેજ રોડ, વિરાર (વે.).

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.