Currently At : Morbi
Name of the deceased :Manjulaben Ratilal Mehta
Age : ?? Years
Date of Death :30-09-2014.
Husband : Late Ratilal Pranjivan Mehta
Sons :Shashikantbhai ,Harshadbhai
Daughter-in-Law : Pratibhaben
Daughters: Bharatiben, Jayshriben Kiritbhai
Borthers-in-Law (Diyar) : Late Ravichandbhai, Late Rasikbhai, Late Hemantbhai, Late Pravinbhai,
Sisters-in-Law (Nanand) : Late Vijyaben Tarachand, Late Prabhaben Pranjivan, Late Manchhaben Sukhlal, Muktaben Prabhashankar
Father: Late Mansukhlal Lalchand Doshi
No Prayer Meeting
May Her Soul rest in Eternal Peace
મોરબી નિવાસી સ્વ. રતીલાલ પ્રાણજીવન મેહતાના ધર્મપત્ની ગં. સ્વ. મંજુલાબેન, તે શશીકાંતભાઇ, ભારતીબેન, હર્ષદરાય તથા જયશ્રીબેન કીરીટભાઇના માતુશ્રી. અ. સૌ. પ્રતીભાબેનના સાસુ. સ્વ. રવિચંદભાઇ, સ્વ. રસીકભાઇ, સ્વ. હેમંતભાઇ, સ્વ. પ્રવીણભાઇ, સ્વ. વિજયાબેન તારાચંદ, સ્વ. પ્રભાબેન પ્રાણજીવન, સ્વ. મંછાબેન સુખલાલ તથા ગં. સ્વ. મુકતાબેન પ્રભાશંકરના ભાભી. વાંકાનેર નિવાસી મનસુખભાઇ લાલચંદ દોશીના દીકરી મંગળવાર ૩૦-૯-૧૪ના મોરબી મુકામે અવસાન પામેલ છે. લૌ. વ્ય. બંધ છે. રહે. ૨૦૩, આશીષ બિલ્ડીંગ, અમરતરુ નં ૮, ન્યુ નાગરદાસ રોડ, શ્રી નાણશારદા માર્ગ, અંધેરી (ઇ.).
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.