Native :Morbi
Currently At : Ghatkopar, Mumbai
Name of the deceased :Milan Natvarlal Shah
Age : 52 Years
Date of Death :28-09-2014.
Wife: Naynaben
Sons :Harsh, Kushal
Daughters: Niyati, Hitechi
Borther: Samirbhai
Sisters : Darshanaben, Bansiben Dhirenbhai, Rakshaben Shaileshbhai Patel,Hemuben Narendrabhai Shah, Hinaben Deepakbhai Parekh
Father : Late Natvarlal Sukhlal Shah
Father-in-Law : Nagindas Jagjivandas Mehta
Grandfather : Late Sukhlal Raichand Shah
Prayer Meeting on 30-09-2014 between 3 PM & 5 PM at Lavendar Baug, 90 feet road, Garodia Nagar, Ghatkopar (E)
May His Soul rest in Eternal Peace
મોરબીના નટવરલાલ સુખલાલ રાયચંદ શાહના પુત્ર મિલનભાઈ (ઉં. 52). તે નયનાબેનના પતિ. નિયતી, હર્ષ, હીતેચી, કુશલના પિતા. સમીરભાઈ, દર્શનાબેન, બન્સીબેન ધીરેનભાઈ, રક્ષાબેન શૈલેશભાઈ પટેલ, હેમુબેન નરેન્દ્રભાઈ શાહ, હિનાબેન દીપકભાઈ પારેખના ભાઈ. પીયર પક્ષે નગીનદાસ જગજીવનદાસ મહેતાના જમાઈ રવિવાર, તા. 28મીએ અરિહંતશરણ પામ્યા છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા આજે બપોરે 3થી 5. ઠે. : લવંડર બાગ, 90 ફુટ રોડ, ગારોડિયા નગર, ઘાટકોપર (પૂ.).
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.