Saturday, July 12, 2014

Death


 

Native :Morbi

Currently At : Kandivali , Mumbai
Name of the deceased :
Pradyutrai Himmatlal Mehta
Age : 72 Years
Date of Death :11-07-2014. 
Wife:Anusuyaben
Son :Vipul

Daughter-in-Law : Nisha
Brothers :Rajnibhai, Bipinbhai, Jagdishbhai, Mukeshbhai
Father : Late Himmatlal Jagjivan Mehta

Father-in-Law : Late Vanechand Vakhatchand Mehta (Wankaner)
Prayer Meeting : Sunday ,13-07-2014 , Between 10 AM & 12:00 Noon

Place : Aangan Hall, T. P. S. Road, Near Kent Tower, Borivali (W)


May His Soul rest in eternal peace 
મોરબી નિવાસી હાલ (કાંદિવલી) પદ્યુતરાય હિંમતલાલ મહેતા (ઉં.વ. ૭૨) તે અનસુયાબેનના પતિ, વિપુલના પિતા, નિશાના સસરા, રજનીભાઈ, બિપીનભાઈ, જગદીશભાઈ, મુકેશભાઈના જયેષ્ઠ બંધુ, વનેચંદ વખતચંદ મહેતા (વાંકાનેરવાળા)ના જમાઈ તા. ૧૧-૭-૧૪, શુક્રવારના અરિહંતશરણ પામેલ છે. બંને પક્ષની પ્રાર્થનાસભા રવિવાર, તા. ૧૩-૭-૧૪ના ૧૦ થી ૧૨. સ્થળ: આંગન હોલ, ટી. પી. એસ. રોડ, કેન્ટ ટાવરની પાસે, બોરીવલી (વેસ્ટ). લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે



No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.