Native :Morbi
Currently At : Morbi
Name of the deceased :Savitaben Vikamchand Doshi
Age : 90 Years
Date of Death :10-07-2014.
Husband:Late Vikamchand Nyalchand Doshi
Sons :Maheshbhai, Bhupendrabhai, Mukundbhai, Rajnikantbhai,Deepakbhai, Vimalbhai & Divyeshbhai
Daughters-in-Law : Late Hansaben, Late Minaben, Late Ashaben, Late Bhavnaben, Harshaben, Alkaben, Poonamben, Minalben
Daughters :Vaishaliben Maheshbhai Mehta, Jagrutiben Rakeshbhai Sanghavi
Father : Late Vanechand Hirachand Doshi (Tankara)
May Her Soul rest in eternal peace
મોરબી નિવાસી સ્વ. દોશી વિક્રમચંદ ન્યાલચંદના ધર્મપત્ની શ્રીમતી સવિતાબેન (ઉં. વ. ૯૦), તે મહેશભાઈ, ભૂપેન્દ્રભાઈ, મુકુંદભાઈ, રજનીકાંતભાઈ, દિપકભાઈ, વિમલભાઈ, દિવ્યેશભાઈ, વૈશાલીબેન મહેશકુમાર મહેતા, જાગૃતીબેન રાકેશકુમાર સંઘવીના માતુશ્રી, સ્વ. હંસાબેન, સ્વ. મીનાબેન, સ્વ. આશાબેન, સ્વ. ભાવનાબેન, હર્ષાબેન, અલકાબેન, પૂનમબેન, મિનલબેનના સાસુજી. તે મોસાળ પક્ષે ટંકારા નિવાસી શ્રી દોશી વનેચંદ હીરાચંદની દીકરી, તા. ૧૦-૭-૧૪ના મોરબી મુકામે અરીહંતશરણ પામેલ છે. બંને પક્ષની પ્રાર્થના મોરબી મુકામે તા. ૧૨-૭-૧૪ના ૧૧ થી ૧૨.
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.