Thursday, March 6, 2014

Deaths



Native :Wankaner
Currently At : Matunga Road, Mumbai
Name of the deceased :Hiralal Maneklal Shah
Age :79 Years
Date of Death : 04-03-2014.
Wife : Dhanlaxmiben
Sons : Kamlesh, Vipul, Sanjay
Daughters-in-Law :Bhavini, Dhwani, Deepa
Daughter : Bina 
Son-in-Law : Pankaj Jaysukhlal Mehta
Brothers:Shantibhai, Arvindbhai, Prafulbhai
Sisters: Damayantiben, Hansaben
Father : Late Maneklal Amritlal Shah 
Mother : Late Prabhaben

May His Soul rest in eternal peace 

વાંકાનેર હાલ માટુંગારોડ સ્વ. પ્રભાબેન માણેકલાલ શાહના પુત્ર હીરાલાલ (ઉં. વ. ૭૯), ધનલક્ષ્મીબેનના પતિ. કમલેશ, વિપુલ, સંજય, બીનાના પિતાશ્રી. શાંતિભાઈ, અરવિંદભાઈ, પ્રફુલભાઈ, દમયંતીબેન, હંસાબેનના ભાઈ. પંકજભાઈ જયસુખલાલ મહેતા, ભાવિની, ધ્વનિ, દીપાના સસરા મંગળવાર, ૪-૩-’૧૪ના અરિહંતશરણ પામેલ છે. બંને પક્ષની પ્રાર્થનાસભા શુક્રવાર, ૭-૩-’૧૪ના યોગી સભાગૃહ, ૧૯, સ્વામીનારાયણ ચોક, દાદર (ઈ.), ૩ થી ૫. (લૌકિક વ્યવહાર સદંતર બંધ રાખેલ છે).

*******************************************************

 


Native :Tikar (Rann)
Currently At : Mulund, Mumbai
Name of the deceased :Chandulal Revashankar Mehta
Age :71 Years
Date of Death : 02-03-2014.
Wife : Gunvantiben 
Daughter : Alpa Aashishkumar Zaveri
Grand Son : Akshat
Brother:Jashvantbhai 
Uncle : Late Babulal Mohanlal Mehta

May His Soul rest in eternal peace

રણની ટિકર (હાલ મુલુંડ) ચંદુલાલ રેવાશંકર મહેતા (ઉં. વ. ૭૧) તે ગુણવંતીબેનના પતિ. અલ્પા આશિષકુમાર ઝવેરીના પિતાશ્રી. અક્ષતના નાના ૨-૩-૧૪ને રવિવારના અરિહંતશરણ પામેલ છે. સ્વ. બાબુલાલ મોહનલાલ મહેતાના ભત્રીજા. જસવંતભાઈના મોટાભાઈ. બન્ને પક્ષની પ્રાર્થનાસભા ૬-૩-૧૪ના ગુરુવારના ૩ થી ૫. (લૌકિક વહેવાર બંધ છે). ઠે. કાલીદાસ નાટ્ય મંદિર, ૧લે માળે, ઓફિસની ઉપર, પી. કે. રોડ, મુલુંડ (વેસ્ટ)

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.