Native :Wankaner
Currently At : Kandivali, Mumbai
Name of the deceased :Shushilaben Jaysukhlal Shah
Age :86 Years
Date of Death : 21-03-2014.
Husband : Late Jaysukhlal Himmatlal Shah
Name of the deceased :Shushilaben Jaysukhlal Shah
Age :86 Years
Date of Death : 21-03-2014.
Husband : Late Jaysukhlal Himmatlal Shah
Sons : Ramesh, Dilip, Bipin, Narendra, Rajendra, Kirit
Daughters-in-Law :Bhanu, Tarulata, Shobhana, Bina, Mona
Borthers-in-Law (Jeth):Trambakbhai, Prabhudasbhai, Jamnadasbhai, Bhupatbhai
Sisters-in-Law(Nanand) : Samjuben, Chandanben, Vimalaben, Vasantben
Father : Late Devshibhai Mahadevbhai Lodaria(Khakhrechi)
Father-in-Law : Late Himmatlal Dipchand Shah
May Her Soul rest in eternal peace વાંકાનેર હાલ કાંદિવલી સ્વ. જયસુખલાલ હિંમતલાલ શાહના ધર્મપત્ની સુશિલાબેન (ઉં. વ. ૮૬) તે ભાનુ રમેશ, તરૂલતા દિલિપ, શોભના બિપીન, બીના નરેન્દ્ર, રાજેન્દ્ર, મોના કિરીટના માતુશ્રી. તે ત્રંબકભાઈ, પ્રભુદાસભાઈ, જમનાદાસભાઈ, ભૂપતભાઈના બંધુપત્ની. સમજુબેન, ચંદનબેન, વિમળાબેન, વસંતબેનના ભાભી. ખાખરેચી નિવાસી દેવશીભાઈ મહાદેવભાઈ લોદરિયાની દીકરી શુક્રવાર તા. ૨૧-૩-૧૪ના અરિહંતશરણ પામેલ છે. ભાવયાત્રા રવિવાર તા. ૨૩-૩-૧૪ના ૧૦ થી ૧૨-૩૦. ઠે: સંસ્કૃતિ ભવન, એમ. જી. રોડ, સ્વીમીંગ પુલની સામે, સ્વામીનારાયણ મંદિરની બાજુમાં, કાંદિવલી (વેસ્ટ). (લૌ. વ્ય. બંધ છે).
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.