Sunday, January 4, 2026

Funeral/Death


વાંકાનેર નિવાસી હાલ દાદર
સ્વ. કાશીબેન રતિલાલ મહેતાના સુપુત્ર
જયસુખલાલ (ઉં. વ. ૮૫)
તે ચંદનબેનના પતિ,
તે પરેશભાઈના પિતા,
તે હીનાબેનના સસરા,
તે સ્વ. ચિરંતન વિજય મહારાજ સાહેબ, ભુપતરાય તથા અનસુયાબેન ભોગીલાલ દોશીના ભાઈ,
તે સ્વ. માયાબેન કાંતિલાલ, સ્વ. ધનકુંવરબેન નટવરલાલ,સ્વ. મીનાબેન ભુપતરાયના દિયર,
તે નિમેષભાઈ તથા અનીશભાઈના કાકા,
તે ફાલ્ગુનીબેન તથા પ્રીતિબેનના કાકાજી,
તે હિમાની હેનિલકુમાર શાહ, પાર્થ, જિમિત, હિનલ પિન્કેશકુમાર ત્રેવાડિયા તથા સોમિલના દાદા,
તે મોક્ષા તથા આસાવરીના દાદાસસરા,
તે શ્વસુર પક્ષે વાંકાનેર નિવાસી હાલ મલાડ ભાઈચંદ જગજીવન દોશીના જમાઈ
શનિવાર તા. ૦૩-૦૧-૨૦૨૬ ના રોજ અરિહંત શરણ પામેલ છે.
તેઓની સ્મશાન યાત્રા રવિવાર તા.૦૪-૦૧-૨૦૨૬ ના રોજ સવારે ૯:૩૦ કલાકે તેમના નિવાસ સ્થાનેથી શિવાજી પાર્ક સ્મશાન ભૂમિ જવા નીકળશે.
ચક્ષુદાન તથા ત્વચાદાન કરેલ છે.

સરનામું:
૧૦૦૨, ઓમ એપાર્ટમેન્ટ,
ડૉ. એમ. બી. રાઉત રોડ,
બાલમોહન હાઈસ્કૂલ સામે,
શિવાજી પાર્ક,
દાદર વેસ્ટ, મુંબઈ
પરેશભાઈ :- ૯૮૨૦૫૫૨૮૯૬
નિમેષભાઈ :- ૯૮૨૦૫૫૨૮૯૭
અનીશભાઈ :- ૯૩૨૧૮૦૫૨૬૬
પ્રાર્થનાસભા
સોમવાર, તા. ૫-૧-૨૬ના સવારે ૧૦થી ૧૨
ઠે. યોગી સભાગૃહ ગ્રાઉન્ડ ફલોર,
સ્વામિનારાયણ મંદિરની બાજુમાં, દાદર (ઇસ્ટ).

Saturday, January 3, 2026

Samaj Utkarsh Volume 64 Issue No 12 December 2025


   To Read Samaj Utkarsh Click Here

Death


વાંકાનેર નિવાસી હાલ  ભાયંદર મુંબઈ 
સ્વ. કિશોરભાઈ જેવંતલાલ મહેતાના ધર્મપત્ની
નયનાબેન (ઉં. વ. ૬૪) નું અવસાન ગુરુવાર તા.૧-૧-૨૦૨૬ ના રોજ થયેલ છે 
બધા લૌકિક વ્યવહાર બંધ છે.