Tuesday, December 23, 2025

Funeral / Death


 
વાંકાનેર નિવાસી હાલ ભાયંદર મુંબઈ 
સ્વ.મહેતા કાંતાબેન અવિચળભાઈ વલ્મજીભાઇના પુત્ર 
કીર્તિકુમાર (ઉ.વ.૬૯ ) 
તે કુંદનબેનના પતિ, 
તે જલ્પા તથા પરાગના પિતા, 
તે નીશીતકુમારના સસરા,
તે સ્વ.અમૃતલાલ,સ્વ.છબીલદાસ, સ્વ.કનકરાય, વસંતબેન દલીચંદ મહેતા ,વર્ષાબેન પ્રદીપકુમાર શાહ,મધુબેન મધુકાંત શેઠ તથા નીરૂબેન પ્રવિણચંદ્ર શાહના ભાઈ,  
તે વસંતબેન તથા સ્વ.કુમુદબેનના દિયર,
તે જીયા ,નીવના નાના, 
તે  સ્વ.મનસુખલાલ ન્યાલચંદ દોશીના  જમાઈ
મંગળવાર તા.૨૩-૧૨-૨૦૨૫ના રોજ અરિહંત શરણ પામેલ છે. 
તેમની અંતિમ યાત્રા તેમના નિવાસસ્થાનેથી  સાંજૈ ૬ લાગે નિકળશે.
નિવાસસ્થાન:-
C 312 ભૈરવ કોમ્પલેક્ષ 
નવકાર હોસ્પિટલની બાજુમાં 
ભાયંદર વેસ્ટ
પરાગ - 97691 28452
લૌકિક વ્યવહાર બંધ છે.

Saturday, December 20, 2025

Wednesday, December 17, 2025

Funeral / Death


 

Funeral/ Death


વાંકાનેર નિવાસી હાલ ભાયંદર - મુંબઈ 
નિર્મળાબેન દામજીભાઈ દોશીના પુત્ર 
કિશોરભાઈ (ઉં. વ.૮૨ ) 
તે સ્વ. ઇન્દિરાબેનના પતિ, 
તે હર્ષદભાઈ, બા.બ્ર. હિતરત્ના સ્વામી, તથા બા.બ્ર. રાજરત્ના બાઈ સ્વામીના પિતાજી, 
તે બા.બ્ર. હિરાબાઈ સ્વામી, બા. બ્ર. નલિનીબાઈ સ્વામી, બા.બ્ર. હર્ષિતાબાઈ સ્વામી, સ્વ. નિરંજનાબેન અનંતરાય પટેલ તથા હંસાબેન અનોપચંદ દોશીના ભાઈ, 
તે ચેતનાબેનના સસરા, 
તે વિધી અર્પિતકુમાર શાહ તથા સોહમના દાદા,
તે ઉમેદચંદ પાનાચંદ શાહના જમાઈ
સોમવાર તા.  ૧૫-૧૨-૨૦૨૫  ને  રાત્રે ૧૦:૫૫  મીનીટે અરિહંત શરણ પામેલ છે.
તેમની અંતિમ યાત્રા મંગળવાર તા.  ૧૬-૧૨-૨૦૨૫  ના  સાંજે ૬:૦૦  કલાકે તેમના નિવાસ સ્થાનેથી નીકળશે.
એડ્રેસ:-
41/47, મહાવીર કૃપા, મહારાણા પ્રતાપ રોડ, 
ભાયંદર વેસ્ટ 401101
લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે
મોબાઇલ:-
Soham Doshi
9326221533
Vidhi Shah
8451945775

Sunday, December 7, 2025

Funeral/Death


અરણીટીંબા(વાંકાનેર) હાલ નાલાસોપારા સ્વ.શાંતાબેન દેવચંદ શાહના પુત્ર
કિશોરભાઈ (ઉં. વ. ૭૮)
તે ઊર્મિલાબેનના પતિ, 
તે નિકીતા વિકિકુમાર શાહ  તથા ખુશ્બુ કલ્પેશ શાહના પિતાજી,
તે સ્વ. કુમુદબેન-અરવિંદભાઈ, ગં. સ્વ. નલિનીબેન-સ્વ.રસિકભાઈ, પૂનમબેન-સુરેશભાઈ, ગં. સ્વ. હીનાબેન -સ્વ. વિનોદભાઈના ભાઈ, 
તે નીવીના નાના,
સાસરા પક્ષે ગલાલચંદ ગોપાલજી દેસાઇના જમાઇ
રવિવાર તા.૦૭-૧૨-૨૦૨૫ ના સાંજે ૭:૦૦ કલાકે અરિહંત શરણ પામેલ છે 
તેમની અંતિમ યાત્રા તારીખ ૦૮-૧૨-૨૦૨૫  સોમવાર સવારે ૯:૦૦   કલાકે આપેલ નિવાસ સ્થાનેથી નીકળશે. 
એડ્રેસ:-
ખુશ્બુ કલ્પેશભાઈ શાહ
૨૦૨, જીનેન્દ્ર દર્શન કો ઓપ. સોસાયટી 
બાવન જિનાલયની બાજુમાં 
ભાયંદર વેસ્ટ ૪૦૧૧૦૧ 
ખુશ્બુ  8993363676
કલ્પેશ 9819683799
લૌકિક વ્યવહાર રાખેલ નથી.

Wednesday, December 3, 2025