Tuesday, July 22, 2025

Funeral/Death


વાંકાનેર નિવાસી હાલ મુંબઈ (બોરીવલી) 
જયાબેન સોમચંદ જસરાજ પારેખના સુપુત્ર, 
પ્રદીપભાઈ  (ઉ.વ. ૬૮ ) 
તે મંજુલાબેન, કનકભાઈ, અનંતરાય, વસુબેન, નલીનભાઇ, રમીલાબેન અને ભદ્રાબેનના ભાઈ, 
નવીનચંદ્ર, વસંતરાય, અતુલકુમાર અને નિતેશના સાળા 
મંગળવાર તા.૨૨-૦૭-૨૦૨૫ ના રોજ   અરિહંત શરણ પામેલ છે !!! 
તેમની અંતિમ યાત્રા આજરોજ( મંગળવાર તા.૨૨-૦૭-૨૦૨૫) રાત્રે ૮:૩૦કલાકે નીચેના સ્થળેથી નીકળી બાભાઈ નાકા જશે.
Address:-
23, Ayodhya Vrindavan Building, 
Haridas Nagar, 
Borivali West, 
Mumbai - 400092
Contact No. 
Nitesh Bhai - 9029025135
Nalin Bhai - 98769325601
Harsh - 8082530463

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.