વાંકાનેર નિવાસી હાલ મુંબઈ ચીંચપોકલી
પ્રીતિબેન મહેન્દ્રભાઈ રતિલાલ સોલાણીના પુત્ર
પૂરવ (ઉં. વ. ૪૨ )
તે વૈશાલીબેનના પતિ,
તે હિયાના પપ્પા,
તે સ્વ. ગુણવંતભાઈ નગીનદાસ શાહ ના જમાઈ,
તે રૂપલ જિનેશભાઈ તુરખિયા ના ભાઈ,
તે સ્વ. જેવતભાઈ, સ્વ. રજનીભાઇ, સ્વ.કિશોરભાઈ, રાજેન્દ્રભાઈ, અજયભાઈ તથા સ્વ.પ્રભાબેન શેઠ,સ્વ. લીલમબેન શાહ,સ્વ. ભાનુમતીબેન શાહ, સ્વ. જયશ્રીબેન દોશી, સ્વ. ઉર્મિલાબેન પારેખ, ચંદ્રકળાબેન ગાંધી,નયનાબેન મહેતાના ભત્રીજા,
તે વસંતભાઈ મહેતાના ભાણેજ
મંગળવાર તા. ૦૪-૦૩-૨૦૨૫ ના રોજ અરિહંત શરણ પામેલ છે.
તેમની અંતિમયાત્રા ચીંચપોકલી તેમની નિવાસ સ્થાનેથી સાંજે ૪:૩૦ કલાકે સાયન હોસ્પિટલના સ્મશાન ગૃહે જશે
Address
બિલ્ડિંગ નંબર ૫ , રૂમ નંબર ૩ ,
D L જૈન કોલોની,
વોલ્ટાસ કમ્પની ની સામે,
મહાજન વાડી પાસે,
ડો. આંબેડકર રોડ ,
ચીંકપોકલી.
🙏🙏🙏🙏🙏