રામ રામ
-
*મચ્છુકાંઠા વિશાશ્રીમાળી જૈન સમાજ (ગુજરાતી) નો બ્લોગ ઘણા સમયથી ચાલી રહ્યો
છે પરંતુ તે વાંચવા વાળો વર્ગ બહુ જ નાનો છે તેથી તે બંધ કરી તેમાં અપાતા લેખો
ઇંગ...
12 years ago
For Guajarati Version of the blog go to mvjsamajguj.blogspot.com For sending in information email to mvjsamaj@gmail.com
Pranam Gnyatijans
તારીખ ૦૪-૦૨-૨૦૨૫ મંગળવારના રોજ અવસાન પામેલ છે
નિવાસસ્થાન: ઓઝાશેરી, વાંકાનેર
જય જિનેન્દ્ર
🙏🙏🙏🙏🙏
સ્વ. શાંતિલાલ રાજપાલ મહેતાના સુપુત્ર,
જીતેન્દ્ર શાંતિલાલ મહેતા (ઉં. વ. ૭૨)
તે અરૂણાબેનના પતિ,
તે સ્વ, શશીકાંતભાઈ, દિલીપભાઈ, અશોકભાઈ, સ્વ. શારદાબેન શરદભાઈ મહેતા, સ્વ રશ્મીબેન દેવાંગભાઈ પાદરાકરના ભાઈ,
તે સ્વ. હેમતલાલ વલમજી ગાંઘીના જમાઇ,
તે શ્રુતિ તથા પૂજનના પિતા,
તે પરોમિતાના સસરા,
તે ઝૂરી તથા આરવના દાદા,
તે શ્રી નીતાઇ પુલીન મોદકના વેવાઈ
રવિવાર તા.૨-૨-૨૦૨૫ ના રોજ અરિહંત શરણ પામેલ છે.
લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.