(હાલ દહિસર)સ્વ.લલિતાબેન કાંતિલાલ ફુલચંદ શાહના સુપુત્ર
ભુપતભાઇ (ઉંમર વર્ષ ૭૨ )
તે નિર્મળાબેનના પતિ,
તે યસ્મિત અને હેતલના પિતા,
તે હાર્દિકકુમાર હર્ષદભાઈ મહેતાના સસરા,
તે માહીના નાના,
તે સ્વ. જ્યોતિબેન વસંતભાઈ શાહ તથા ઉર્વીબેન નરેન્દ્રભાઈ શાહના નાના ભાઈ,
તે વર્ષાબેન કિરીટભાઈ શાહ તથા મીનાબેન ભરેશભાઈ શાહ,નિરંજના વિનોદરાય શાહ, ઉષાબેન જયેશભાઇ દોશી તથા માલતીબેન મહેન્દ્રભાઈ શેઠના મોટા ભાઈ,
તે ચિંતન, યશ, મેહુલ, દીપ, અભિષેકના કાકા,
અભય, ચિરાગ, પ્રતિકના મામા,
તે સ્વ. સમજુબેન કેશવલાલ શાહ (હાલ ઘાટકોપર)ના જમાઈ,
તે કાંતિભાઈ, મહેન્દ્રભાઈ, મનહરભાઈ, પુષ્પાબેન દિનેશચંદ્ર શાહ તથા હસુમતિ અંબાલાલ શેઠના બનેવી
રવિવાર તા. ૧૮-૧૨-૨૦૨૨ ના રોજ સ્વર્ગવાસ થયેલ છે.
લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
🙏🙏🙏🙏🙏
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.