Sunday, April 5, 2015

Death


Native : Aandarna (Morbi)
Currently At : Mira Road, Mumbai
Name of the deceased :Jayaben Amrutlal Doshi

Age : 72 Years
Date of Death :05-04-2015. 

Husband: Amrutlal Prabhudas Doshi
Sons : Vijay , Jitendra, Kamlesh, Kishore

Daughters-in-Law : Chhaya, Jinkal
Daughter : Nita, Komal, Padma, Mamta, Jigna
Sons-in-Law : Jitendra, Ketan, Paresh,Devang, Satish

Father : Late Harjivan Harchand Sanghvi (Vantavadar)
Brother : Late Jayantibhai
Sisters : Late Kantaben, Madhuben,Hansaben
Prayer Meeting
on Tuesday, 07-04-2015 between 10 Am & 12 Noon at V-6, Vinay Nagar, Opp. Pleasant Park, Mira Road (E)
May Her Soul rest in Eternal Peace 

આંદરણા (મોરબી) હાલ મીરા રોડ અમૃતલાલ પ્રભુદાસ દોશીના ધર્મપત્ની જયાબેન (ઉં. વ. ૭૨) ૫-૪-૧૫ રવિવારના અરિહંતશરણ પામેલ છે. તે વિજય, જીતેન્દ્ર, કમલેશ, કિશોર, નીતા, કોમલ, પદમા, મમતા, જીજ્ઞાના માતુશ્રી. છાયા, જિંકલ, જીતેન્દ્ર, કેતન, પરેશ, દેવાંગ, સતીશના સાસુ. પિયર પક્ષે હરજીવન હરચંદ સંઘવી, વાંટાવદરવાળાની દીકરી. સ્વ. જયંતીભાઇ, સ્વ. કાંતાબેન, મધુબેન, હંસાબેનના બેન. પ્રાર્થના ૭-૪-૧૫ના મંગળવારે ૧૦ થી ૧૨. વી-૬, વિનયનગર, પ્લેઝન્ટ પાર્કની સામે, મીરા રોડ (ઇ.). લૌ. વ્ય. બંધ છે. 

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.