Tuesday, April 28, 2015

Death

Native : Vatavadar
Currently At : Bhayandar, Mumbai
Name of the deceased :Falguni Narendra Sanghavi

Age : 49 Years
Date of Death :28-04-2015. 

Husband : Narendra Jayantilal Sanghavi
Sons : Manthan, Rushabh

Daughter-in-Law : Krishna
Father-in-Law : Late Jayantilal Harjivandas Sanghavi 
Mother-in-Law : Late Hiraben 
Father : Harishkumar Bhaichand Trevadia 
Mother : Anusuyaben
Prayer Meeting on Thursday, 30-04-2015 between  10 AM & 12:00 Noon at Devvatika Hall, 60 Feet Road, Bhayandar (W)
May Her Soul rest in Eternal Peace
Eyes Donated


વાટાવદર હાલ ભાયંદર સ્વ. હિરાબેન જયંતીલાલ હરજીવનદાસ સંઘવીના પુત્ર નરેન્દ્રભાઇના ધર્મપત્ની અ. સૌ. ફાલ્ગુની (ઉં. વ. ૪૯) તે મંથન, રૂષભના માતુશ્રી. અ. સૌ. ક્રિષ્નાના સાસુ. પિયર પક્ષે અનસુયાબેન હરીશકુમાર ભાઇચંદ ત્રેવાડીયાની દીકરી ૨૮-૪-૧૫ મંગળવારે અરિહંતશરણ પામેલ છે. બંને પક્ષની પ્રાર્થના ૩૦-૪-૧૫ ગુરુવારના ૧૦ થી ૧૨ સ્થ: દેવવાટીકા હોલ, ૬૦ ફુટ રોડ, ભાયંદર (વે.). ચક્ષુદાન કરેલ છે. લૌ. વ્ય. બંધ છે.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.