Monday, February 29, 2016

Annual Day On WhatsApp


Cogratulation. ...... to
Ketan Navalchand Shah
Kantilal Chhotalal Shah
Rajendra Umechand Shah
Hiralal Kalyanji Mehta 
for becoming new Samaj Bhushan
and to new award of Machu Yuvasri to
Rashmikant Jevatlal Shah
Avanti Ramniklal Sanghvi
Naynesh Chandulal Doshi
Lalit Pranjivan Sanghvi
Hiren Maheshbhai Lodariya
Cogratulation  to president medal recepient. .....
Hitesh Doshi
Narendra sheth
Mahendra Gandhi 
Lalitbhai  Sanghvi 
Naynesh Chandulal Doshi
-Kamlesh C Shah &
Pankaj Doshi

Mahendrabhai Gandhi received President Award for the highest individual contribution to MJVM Samaj...












************** 




Thursday, February 18, 2016

Death

Native :Morbi
Currently At :Dombivali,Mumbai 
Name of the deceased :Lalitkumar Ratilal Mehta
Age : 78 Years   
Date of Death :15-02-2016  
Wife: Vanleelaben
Sons : Nimesh, Jatin
Daughters : Jagruti Rahul Mehta, Jignasha Piyush Shah
Parents: Late Kasturben & Late Ratilal Mehta
Brothers : Late Sevantibhai, Late Kevalbhai,  Late Sukhlalbhai, Late Pravinbhai, Dilipbhai
Sister : Majulaben Indulal Parekh 
Father-in-Law : Late Premchand Jivraj Patel
No Prayer Meeting
Eyes Donated
May His Soul Rest in peace.
 
મોરબીના સ્વ. કસ્તુરબેન રતિલાલ મહેતાના પુત્ર લલિતકુમાર (ઉં. ૭૮) તે વનલીલાબેનના પતિ. જાગૃતી રાહુલકુમાર મહેતા, જીજ્ઞાસાબેન પિયુષકુમાર શાહ, નિમેષ, જતીનના પિતા. સ્વ. સેવંતીભાઈ, સ્વ. કેવળભાઈ, સ્વ. સુખલાલભાઈ, સ્વ. પ્રવિણભાઈ, મંજુલાબેન ઇન્દુલાલ પારેખ, દિલીપભાઈના ભાઈ. પ્રેમચંદ જીવરાજ પટેલના જમાઈ. ૧૫-૨-૧૬ને સોમવારે અરિહંતશરણ પામ્યાં છે. પ્રાર્થનાસભા તથા લૌ. વ્ય. બંધ છે. ચક્ષુદાન કર્યું છે. ઠે.: ૧૦, નવજીવનદીપ કો.હા.ઓ. પાંડુરંગવાડી, મોડલસ્કૂલ રોડ, ડોમ્બિવલી (પૂ.).
 

Tuesday, February 16, 2016

Death

Native :Khakhrechi
Currently At :Andheri,Mumbai 
Name of the deceased :Hemlata Jitendra Lodaria (Shah)
Age : 73 Years   
Date of Death :15-02-2016  
Husband : Jitendra Chhotalal Lodaria
Son : Jinesh
Daughter-in-Law :Swati
Daughters : Chetna Chetanbhai, Falguni Dakshesh
Father : Late Shantilal Jinabhai Lalan
Brothers : Khushalbhai, Amilalbhai 
Sisters : Late Hansaben, Jasudben, Minaben 
Bhavyatra  on Thursday, 18th February 2016 at Mayor's Hall,Opp. Mahavir Jain Vidyalay,Juhu Gully, Andheri (W) between 9:30 A.M.& 11:30 A.M.
May Her Soul Rest in peace.

ખાખરેચી હાલ અંધેરી જીતેન્દ્ર છોટાલાલ લોદરિયા (શાહ)ના ધર્મપત્ની સૌ. હેમલતાબેન (ઉં. વ. ૭૩) તે જીનેશભાઈ, સ્વાતિબેન, ચેતનાબેન - ચેતનભાઈ, ફાલ્ગુનીબેન-દક્ષેશભાઈના માતુશ્રી. પિયરપક્ષે શાંતિલાલ ઝીણાભાઈ લાલણનાં સુપુત્રી. ખુશાલભાઈ, અમીલાલભાઈ, સ્વ. હંસાબેન, જાસુદબેન, મીનાબેનનાં બેન તા. ૧૫-૨-૧૬, સોમવારના અરિહંતશરણ પામેલ છે. બંને પક્ષની ભાવયાત્રા ગુરુવાર, તા. ૧૮-૨-૧૬ના સવારના ૯-૩૦ થી ૧૧.૩૦. સ્થળ: મેયર્સ હોલ, મહાવીર જૈન વિદ્યાલયની સામે, જુહુગલી, અંધેરી (વે.), (લૌકિક વ્યવહાર બંધ છે.)



Monday, February 15, 2016

Death

Native :Wankaner
Currently At :Borivali,Mumbai 
Name of the deceased :Savitaben Trambaklal Doshi 
Age : 74 Years   
Date of Death :14-02-2016  
Husband : Late Trambaklal Jethalal Doshi 
Son : Jayesh 
Daughter-in-Law : Ami 
Daughters : Kalpana Pramod Parekh, Neeta Ashok Vora, Swati Amit Doshi 
Father : Late Parsottam Abji Gandhi 
Brothers : Nagindas, Lalitbhai 
Sisters : Late Prabhaben, Late Kanchanben
Diyars : Late Prabhudas, Late Jayantibhai 
 
Prayer Meeting on Tuesday, 16th February 2016 at Shubhangan Hall,201, Land Mark Building, Near Ganjawala Petrol Pump,S.V.Road, Borivali (W) between 3:30 P.M.& 5:30 P.M.
Eyes Donated
May Her Soul Rest in peace.

વાંકાનેર હાલ બોરીવલી સ્વ. ત્રંબકલાલ જેઠાલાલ દોશીના ધર્મપત્ની સવિતાબેન (ઉં. વ. ૭૪) ૧૪-૨-૧૬ના અરિહંતશરણ પામેલ છે. તે જયેશ, અ. સૌ. અમી, અ. સૌ. કલ્પના પ્રમોદકુમાર પારેખ, અ. સૌ. નીતા અશોકકુમાર વોરા, અ.સૌ. સ્વાતી અમીતકુમાર દોશીના માતુશ્રી. વાંકાનેર નિવાસી સ્વ. પરસોત્તમભાઇ અબજીભાઇ ગાંધીના દીકરી. નગીનદાસભાઇ, લલીતભાઇ, સ્વ. પ્રભાબેન, સ્વ. કંચનબેનના બેન. તે સ્વ. પ્રભુદાસભાઇ, સ્વ. જયંતીભાઇના ભાભી. બંને પક્ષની પ્રાર્થનાસભા ૧૬-૨-૧૬ મંગળવારે ૩.૩૦ થી ૫.૩૦. ઠે. શુભાંગન હોલ, ૨૦૧, લેન્ડમાર્ક બિલ્ડીંગ, ગાંજાવાલા પેટ્રોલ પંપની બાજુમાં, એસ. વી. રોડ, બોરીવલી (વે.). ચક્ષુદાન કરેલ છે.

Tuesday, February 9, 2016

Death

Native :Morbi 
Currently At :Kandivali,Mumbai 
Name of the deceased :Chandanben Nautamlal Mehta
Age : 78 Years  
Date of Death :07-02-2016 
Husband : Nautamlal Bhogilal Mehta
Daughter : Madhu Hitesh Sanghvi
Father-in-Law : Late Dr. Bhogilal Raichand Mehta
Mother-in-Law : Late  Prabhavatiben
Father : Late Khushalchand Tarachand Shah
Jeth &  Diyars : Late Shirishbhai, Late Rajnibhai, Niranjanbhai, Bharatbhai, Abhaybhai, Dr. Anilbhai, Vijaybhai
Sisters :  Vinodini Navnitray , Manorama Pravinchandra
Prayer Meeting on Thursday, 11th February 2016 at Balashram Hall,Near Atul Tower, Mathuradas Ext. Road, Kandivali (W) between 10 A.M. & 11 A.M.
May Her Soul Rest in peace.

મોરબી હાલ કાંદીવલી સ્વ. પ્રભાવતીબેન ભોગીલાલ રાયચંદ મહેતાના પુત્રવધૂ અ. સૌ. ચંદનબેન (ઉં. વ. ૭૮) તે નૌતમભાઇના ધર્મપત્ની. સ્વ. શીરીષભાઇ, સ્વ. રજનીભાઇ, નિરંજનભાઇ, ભરતભાઇ, અભયભાઇ, ડો. અનીલભાઇ, વિજયભાઇ, વિનોદીનીબેન, નવનીતરાય, મનોરમાબેન, પ્રવીણચંદ્રના ભાભી. મધુ હીતેશભાઇ સંઘવીના માતુશ્રી. પીયર પક્ષે સ્વ. ખુશાલચંદ તારાચંદ શાહના દીકરી ૭-૨-૧૬ રવિવારે અરિહંતશરણ પામેલ છે. બંને પક્ષની પ્રાર્થનસભા ૧૧-૨-૧૬ને ગુરુવારે સ. ૧૦ થી ૧૧. ઠે. બાલાશ્રમ હોલ, અતુલ ટાવર પાસે, મથુરાદાસ એક્ષટેન્શન રોડ, કાંદીવલી (વે.).

Sunday, February 7, 2016

Death



   

Native :Morbi 
Currently At :Dadar,Mumbai 
Name of the deceased :Induben Ramniklal Parekh 
Age : 86 Years  
Date of Death :03-02-2016 
Husband : Late Ramniklal Keshavlal Parekh
Son : Deepak 
Daughter-in-Law  : Hina 
Daughters : Hema, Veena, Poornima,  Bindu
Sons-in-Law : Vinod Chheda, Navin Chheda, Jayant Shah, Hetal Mehta 
Father : Late Trambaklal Himmatlal Shah
Derani & Diyar :Hasumati & Chandrakant Keshavlal Parekh 
No Prayer Meeting/Prayer Meeting  on Saturday, 6th February 2016 at V. S. Jain Shravak Sangh, Karsan Ladhu Hall, Dadar (W) between 4:00P.M. & 5:30 P.M.
Skin Donated
May Her Soul Rest in peace.


મોરબી નિવાસી સ્વ. રમણીકલાલ કેશવલાલ પારેખના ધર્મપત્ની ઇન્દુબેન (ઉં. વ. ૮૬) બુધવાર તા. ૩-૨-૧૬ના અરિહંતશરણ પામેલ છે. હેમા, વીણા, પુર્ણીમા, બિંદુ, દીપકના માતુશ્રી. વિનોદ છેડા, નવીન છેડા, જયંત શાહ, હેતલ મહેતા, હીનાના સાસુજી. હસુમતી ચંદ્રકાંતના ભાભી. પ્રાર્થના શનિવાર ૬-૨-૧૬ના શ્રી. વ. સ્થા. જૈન શ્રા. સંધ, કરસન લધુ હોલ, દાદર (વે.). ટા. ૪ થી ૫.૩૦.પ્રાર્થના- લૌ. વ્ય. બંધ છે
Note : There are two Notes in the news Paper . One says There is prayer meeting and the other says No Prayer Meeting.

Saturday, January 16, 2016

Death

   

Native :Morbi

Currently At :Thana,Mumbai 

Name of the deceased :Geetaben Fatehchand Solani

Age : 81 Years  

Date of Death :16-01-2016

Husband : Fatehchand Solani
Sons : Rajesh, Mukesh, Shailesh 
Daughters-in-Law : Asha, Nayna, Nita 
Grand Children :Dipti, Viral, Sohil, Vishal, Monil, Ishita  
Brothers-in-Law (Der): Late Balachand, Late Umedbhai  
Sisters-in-Law (Nanand) : Late Manchhaben Harilal Sanghavi, Late Nirmalaben Kevalchand Mehta 
Father : Late Vanechand Kashalchand Patel


No Prayer Meeting 
May Her Soul Rest in peace.



**************************************************************


   

Native :Wankaner 
Currently At :Mumbai 
Name of the deceased :Meenaben Prafulbhai Shah 
Age : 55 Years  
Date of Death :17-01-2016 
Husband : Praful Dalichand Shah   
Son : Mayur 
Daughters : Rashmi Divyesh Daftari,  Sonal Sujalkumar  
Brothers-in-Law (Jeth): Rajnibhai, Tinabhai, Sureshbhai 
Sisters-in-Law (Nanand) : Late Madhuben, Induben 
Father-in-Law : Dalichand Popatbhai Shah
Father : Late Laxmichand Chunilal Shah (Morbi) 
No Prayer Meeting 
May Her Soul Rest in peace.

વાંકાનેર નિવાસી શાહ દલીચંદ પોપટભાઇના પુત્ર પ્રફુલભાઇના ધર્મપત્ની મીનાબેન (ઉં. વ. ૫૫) તે સ્વ. રજનીભાઇ, ટીનાભાઇ, સુરેશભાઇ, સ્વ. મધુબેન, ઇન્દુબેનના નાના ભાઇના પત્ની. મયુર, રશ્મી દિવ્યેશકુમાર દફતરી, સોનલ સુજલકુમારના માતુશ્રી. પિયર પક્ષે મોરબી નિવાસી સ્વ. લક્ષ્મીચંદ ચુનીલાલ શાહની પુત્રી ૧૭-૧-૧૬ રવિવારના મુંબઇ મુકામે અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થના અને લૌ. વ્ય. બંધ છે.

Sunday, January 10, 2016

Death


   

Native :Wankaner
Currently At :Ghatkopar,Mumbai 
Name of the deceased :Jevatbhai Ratilal Solani
Age : 92 Years  
Date of Death :08-01-2016
Wife : Late Dayaben 
Sons : Jitendra, Atul 
Daughters : Bharti Mahendra Gardi, Nita Alkesh Damani, Bhavna Subhash Gholani
Brothers  : Rajnibhai, Late Kishorbhai, Mahendrabhai, Rajubhai, Ajaybhai
Father : Late Ratilal Chhaganlal Solani
Father-in-Law :  Late Vadilal Liladhar Doshi
No Prayer Meeting 
May His Soul Rest in peace.
Skin Donated

વાંકાનેર (હાલ ઘાટકોપર) સ્વ. સોલાણી રતિલાલ છગનલાલના પુત્ર જેવતભાઈ (ઉં. વ. ૯૨) શુક્રવાર તા. ૮-૧-૧૬ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. દયાબેનના પતિ, રજનીભાઈ, સ્વ. કિશોરભાઈ, મહેન્દ્રભાઈ, રાજુભાઈ, અજયભાઈના મોટા ભાઈ. જીતેન્દ્ર, અતુલ, ગં.સ્વ. ભારતી મહેન્દ્ર ગારડી, નીતા અલકેશ દામાણી, ભાવના સુભાષ ધોલાણીના પિતા. તે વાંકાનેર સ્વ. વાડીલાલ લીલાધર દોશીના જમાઈ. પ્રાર્થનાસભા તથા લૌકિક વહેવાર બંધ રાખેલ છે. ત્વચાદાન કરેલ છે.

Monday, January 4, 2016

Samaj Utkarsh Volume 49 Issue No 11 November 2015



To read Pages 1 to 9 of Samaj Utkarsh click here  

Presidential Message  Page 1 

Jivanchakra Page 3 

Circular about Opening of New Upashray at Mayurnagar (Vantavadar)  Page 8

To read Pages 10 to 20  of Samaj Utkarsh click here 

Appeal to Past & Present Students of Amarshinhji High School for Donation Page 12

Circular about next Programme of Machchhu Mansi Mahila Mandal, Borivali Page 15

Note :1) Depending on Internet speed , Loading of Files may take a little time.You may have to wait for 1 to 2 minutes for reading good quality stuff
2) Volume No of Samaj Utkarsh seems to have been changed and new style numbering has been introduced.

MVJ Aheval Oct 2015 (6)





For First 11 pages of AHEVAL click here

For Pages 12-24 of AHEVAL click here

Sunday, January 3, 2016

Death

   

Native :Wankaner
Currently At :Dadar,Mumbai 
Name of the deceased :Mayaben Kantilal Mehta (Mayaba)
Age : 98 Years  
Date of Death :02-01-2016
Husband : Late Kantilal Ratilal Mehta
Brothers-in-Law  : Natubhai, Bhupatbhai, Jaysukhbhai
Sisters-in-Law  (Derani) : Dhankuvarben, Meenaben, Chandanben
Sister-in-Law (Nanand) : Anusuyaben
Brother : Late Chandulal Jivraj Doshi
Father-in-Law :  Late Ratilal Mohanlal Mehta
Prayer Meeting  on Monday , 4th January 2016 between 10:00 A.M. and 12:00 Noon at Ravji Jivraj Changdaiwala Hall, S.N.D.T. College,Next to Amulakh Amichand School, Rafi Ahmed Kidwai Road, King's Circle.
May Her Soul Rest in peace.

વાંકાનેર હાલ દાદર સ્વ. રતિલાલ મોહનલાલ મહેતાના પુત્રવધૂ, કાંતિભાઈના ધર્મપત્ની ગં. સ્વ. મયાબેન (મયાબા) (ઉં.વ. ૯૮) તે નટુભાઈ, ભુપતભાઈ, જયસુખભાઈ, અનસુયાબેનના ભાભી, ધનકુંવરબેન, મીનાબેન, ચંદનબેનના જેઠાણી, દોશી ચંદુલાલ જીવરાજના બેન શનિવાર, તા. ૨-૧-૧૬ના અરિહંતશરણ પામેલ છે. બંને પક્ષની પ્રાર્થનાસભા સોમવાર, તા. ૪-૧-૧૬ના ૧૦ થી ૧૨. સ્થળ: રવજી જીવરાજ ચાંગડાઈવાલા હોલ, એસએનડીટી કોલેજ, અમુલખ અમીચંદ સ્કૂલની બાજુમાં, રફી અહમદ કિડવાઈ રોડ, કિંગસર્કલ.

WhatsApp Message (03-1-2016)

PRARTHANA SABHA OF

MAYABEN KANTILAL MEHTA (98 yrs).....

On Monday,

4th JANUARY 2016

Morning 10 am - 12 noon

Ravji Jivraj Changdaiwala Hall,
SNDT College,
R A Kidwai Road,
Next to Amulakh Amichand School,
Kings Circle,
Matunga - 400019.

Ratilal Mohanlal Mehta (DADAR) na
******** Jai Jinendra ***************

Wednesday, December 30, 2015

Death


   

Native :Wankaner
Currently At :Ghatkopar,Mumbai 
Name of the deceased :Sheth Keshavlal Sukhlal
Age : 84 Years  
Date of Death :28-12-2015   
Wife : Late Hansaben 
Son : Mahesh 
Father : Sheth Sukhlal Chaturbhai
Father-in-Law :  Late Vallabhdas Bhagvanji Sanghvi  
Vevai : Late Kantilal Devajibhai Sanghvi
No Prayer Meeting  
Resi Address : A-202/203,Janhavi Apt., Near Shreyas Cinema, L.B.S. Marg, Ghatkopar(W) 
May His Soul rest in eternal peace


વાંકાનેર હાલ ઘાટકોપર શેઠ સુખલાલ ચતુરભાઇના પુત્ર કેશવલાલ (ઉં. વ. ૮૪) તે સ્વ. હંસાબેનના પતિ. મહેશના પિતા. સાસરા પક્ષે સ્વ. વલ્લભદાસ ભગવાનજી સંઘવીના જમાઇ. સ્વ. કાંતીલાલ દેવજીભાઇ સંઘવીના વેવાઇ ૨૮-૧૨-૧૫ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા- લૌ. વ્ય. બંધ છે. રહે. એ-૨૦૨/૨૦૩, જાનવી એપાર્ટમેન્ટ, શ્રેયસ સીનેમા પાસે, એલ. બી. એસ. માર્ગ, ઘાટકોપર (વે.).

Thursday, December 10, 2015

Death


   

Native :Morbi (Aandarna)
Currently At :Mira Road,Mumbai 
Name of the deceased :Doshi Amrutlal Prabhudas
Age : 86 Years  
Date of Death :09-12-2015   
Wife : Late Jayaben 
Sons : Vijay, Jitendra, Kamlesh, Kishor 
Daughters-in-Law : Chhaya, Jinkal 
Daughters : Nita, Komal, Priti, Mansi, Jigna 
Sons-in-Law : Jitendra, Ketan, Paresh, Devang, Satish
Brothers  : Dhirubhai, Kantilal
Father-in-Law :  Late Harjivandas Harchand Sanghvi 
Prayer Meeting  on Saturday , 12th December 2015 between 10:00 A.M. and 12:00 Noon at Vinay Nagar, V-6, Flat No 103,Pooja Park, Lane Opp. Pleasant Park, Mira Byanadar Road , Mira Road (East) 

May His Soul Rest in peace.

દોશી અમૃતલાલ પ્રભુદાસ(ઉં. વ. ૮૬) (મોરબી- આંદરણા) હાલ મીરારોડ તે સ્વ. જયાબેનનાં પતિ. ધીરુભાઇ તથા કાંતીલાલનાં ભાઇ. વિજય, જીતેન્દ્ર, કમલેશ, કિશોર, નીતા, કોમલ, પ્રીતી, માનસી, જીગનાના પિતાશ્રી. છાયા, જીંકલ, જીતેન્દ્રકુમાર, કેતનકુમાર, પરેશકુમાર, દેવાંગકુમાર, સતીષકુમારના સસરા. વાટાવદર નિવાસી હરજીવનદાસ હરચંદ સંઘવીના જમાઇ ૯-૧૨-૧૫ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થના બંન પક્ષ તરફથી તા. ૧૨-૧૨-૧૫ શનિવારના ૧૦ થી ૧૨. સ્થળ: વિનયનગર, વી-૬, ફલેટ નં. ૧૦૩, પુજાપાર્ક, પ્લેઝન્ટ પાર્કની સામેની ગલી, મીરા ભાયંદર રોડ, મીરા રોડ (ઇ.).

Death


   

Native :Wankaner 
Currently At :Borivali,Mumbai 
Name of the deceased :Lataben Vasantrai Doshi
Age : 76 Years  
Date of Death :08-12-2015   
Husband  : Late Vasantrai Jivraj Doshi
Sons : Late Pankaj, Late Ashutosh 
Daughter-In-Law : Manisha 
Grand Sons : Akhil, Devang 
Daughter : Jagruti
Brothers-in-Law : Late Shantibhai, Late Jevatbhai, Late Manharlal, Late Rasikbhai
Father : Late Hematlal Vardhman Sheth
Mother : Late Navalben
No Prayer Meeting  
Eyes Donated

May Her Soul Rest in peace.

વાંકાનેર (હાલ બોરીવલી) ગં. સ્વ. લત્તાબેન વસંતરાય  જીવરાજ દોશી (ઉં.વ. ૭૬), તે સ્વ. પંકજ, સ્વ. આશુતોષ, જાગૃતિના માતુશ્રી, મનીષાના સાસુ, અખીલ, દેવાંગના દાદીમા, સ્વ. શાંતિભાઈ, સ્વ. જેવતભાઈ, સ્વ. મનહરલાલ, સ્વ. રસિકભાઈના ભાઈપત્ની, સ્વ. નવલબેન હેમતલાલ વર્ધમાન શેઠના પુત્રી મંગળવાર, તા. ૮-૧૨-૧૫ના અરિહંતશરણ પામેલ છે. સાદડી, પ્રાર્થનાસભા રાખેલ નથી. લૌકિક વહેવાર બંધ છે. (ચક્ષુદાન કરેલ છે) રહેઠાણ: ૩, દ્વારકામાઈ કુટિર, બાભઈનાકા, એલ.ટી. રોડ, બોરીવલી (વેસ્ટ).