Native :Wankaner
Currently At :Borivali,Mumbai
Name of the deceased :Lataben Vasantrai Doshi
Age : 76 Years
Date of Death :08-12-2015
Husband : Late Vasantrai Jivraj Doshi
Sons : Late Pankaj, Late Ashutosh
Daughter-In-Law : Manisha
Grand Sons : Akhil, Devang
Daughter : Jagruti
Brothers-in-Law : Late Shantibhai, Late Jevatbhai, Late Manharlal, Late Rasikbhai
Father : Late Hematlal Vardhman Sheth
Mother : Late Navalben
No Prayer Meeting Eyes Donated
May Her Soul Rest in peace.
વાંકાનેર (હાલ બોરીવલી) ગં. સ્વ. લત્તાબેન વસંતરાય જીવરાજ દોશી (ઉં.વ. ૭૬), તે સ્વ. પંકજ, સ્વ. આશુતોષ, જાગૃતિના માતુશ્રી, મનીષાના સાસુ, અખીલ, દેવાંગના દાદીમા, સ્વ. શાંતિભાઈ, સ્વ. જેવતભાઈ, સ્વ. મનહરલાલ, સ્વ. રસિકભાઈના ભાઈપત્ની, સ્વ. નવલબેન હેમતલાલ વર્ધમાન શેઠના પુત્રી મંગળવાર, તા. ૮-૧૨-૧૫ના અરિહંતશરણ પામેલ છે. સાદડી, પ્રાર્થનાસભા રાખેલ નથી. લૌકિક વહેવાર બંધ છે. (ચક્ષુદાન કરેલ છે) રહેઠાણ: ૩, દ્વારકામાઈ કુટિર, બાભઈનાકા, એલ.ટી. રોડ, બોરીવલી (વેસ્ટ).
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.