Thursday, February 9, 2023

Death


આત્મીય સ્વજન.... 
અત્યંત દુઃખ સાથે જણાવાનું કે વાંકાનેર નિવાસી હાલ વસઈરોડ દોશી સૂર્યકાન્તભાઈ પ્રભુદાસભાઈના નાના સુપુત્ર ભાઈ મિતેષભાઈ ધર્મપત્ની સૌ. શ્રેયાનું આકસ્મિક દુઃખદ અવસાન તા. ૦૬-૦૨-૨૦૨૩ ને સોમવારે રાતના ૧૦:૦૦ વાગ્યે રાજકોટ મુકામે હોસ્પિટલમાં થયેલ છે. તેમનું બાયપાસનું ઓપરેશન તા. ૦૩-૦૨-૨૦૨૩ને શુક્રવારે ખુબજ સરસ સફળ થઈ ગયું હતું. પરંતુ સોમવાર સાંજના બી. પી. લો થઈ જવાથી તબિયત વધારે નરમ થઈ ગઈ હતી.  ડૉ. સાહેબની પુરી ટીમે છેલ્લે સુધી ખુબજ પ્રયત્ન કર્યા હતા અને રાતના ૧૦:૦૦ વાગ્યે દેહવિલય થયો હતો. પરમ કૃપાળુ પરમાત્મા તેમના દિવ્ય અને પવિત્ર આત્માને પરંપરાએ જૈન શાશન પામી સાચા સુખ પરમ પદ મોક્ષ સુખ ને પામે તેવીજ પ્રાર્થના... 
લી... મુકેશ સૂર્યકાન્તભાઈ દોશી...અતુષ  સૂર્યકાન્તભાઈ દોશીના જય જિનેન્દ્ર સાથે પ્રણામ🙏🏻

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.