Native :Wankaner
Currently At :Santacruz,Mumbai
Name of the deceased :Suryakant Rasiklal Mehta
Age : 65 Years
Date of Death :29-11-2015
Wife : Vasumatiben
Brothers : Ashok, Jayant
Sister-in-Law : Grishmaben
Father : Late Rasiklal Kalyanji Mehta
Mother : Late Lalitaben
Father-in-Law : Late Prabhudas Dalichand Sanghvi
Mother-in-Law : Late Kamlaben
Uncles : Hiralalbhai, Late Anilbhai, Late Bipinbhai, Late Girishbhai
Aunty : Saryuben
Prayer Meeting (Bhavyatra) on Tuesday , 1st December 2015 at Ajivasan Hall, Near S.N.D.T. Women's University, Santacruz (W) between 2:30 P.M. and 5:00 P.M.
May His Soul Rest in peace.વાંકાનેર હાલ સાંતાક્રુઝ સુર્યકાંતભાઇ (ઉં. વ. ૬૫) ૨૯-૧૧-૧૫ને રવિવારના અરિહંતશરણ પામેલ છે. તે વસુમતીબેનના પતિ. તે સ્વ. લલીતાબેન રસીકલાલ મહેતાના પુત્ર. તે અશોક, જયંતના મોટા ભાઈ , ગ્રીષ્માબેનના જેઠ ને પ્રિયંકાના મોટા પપ્પા. હિરાલાલભાઇ, સ્વ. અનીલભાઇ, સ્વ. બીપીનભાઇ, સ્વ. ગીરીશભાઇ, સરયુબેનના ભત્રીજા. સ્વ. કમળાબેન પ્રભુદાસ દલીચંદ સંઘવીના જમાઇ. ભાવયાત્રા ૧-૧૨-૧૫ મંગળવારના આજીવાસન હોલ, એસએનડીટી મહીલા યુનીવર્સીટીની બાજુમા, જુહુ રોડ, સાંતાક્રુઝ (વે.). ટા. ૨.૩૦ થી ૫. લૌ. વ્ય. બંધ છે.
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.