Monday, July 20, 2015

Death

Native : Wankaner
Currently At : Borivali, Mumbai
Name of the deceased :Shushilaben Bhupatbhai Mehta

Age : 80 Years
Date of Death :13-07-2015
Husband: Late Bhupatbhai Manharlal Mehta
Daughter:Renuben Navinbhai Patel
Brothers-in-Law : Late Jashubhai, Late Kanubhai,Late Sureshbhai, Rameshbhai
Sisters-in-Law : Pushpaben, Late Jyotsnaben, Late Sudhaben, Hansaben, Pratibhaben

Brothers : Late Kishorbhai, Suryakantbhai, Bipinbhai, Pravinbhai, Late Rajubhai, Sureshbhai Sisters : Late Kantaben, Ranjanaben
Father : Harjivan Virji Sanghvi
Prayer Meeting on Sunday, 19-07-2015 between  3 PM & 5 PM at Shree Vardhman Sthan. Upashrya , Sarvodaya Hall, Ground floor, Opp. Diamond Talkies, L.T. Road, Borivali (W)
May Her Soul Rest in Eternal Peace


વાંકાનેર હાલ બોરીવલી સ્વ. ભુપતભાઇ મનહરલાલ મહેતાના ધર્મપત્ની સુશીલાબેન (ઉં. વ. ૮૦) તે સૌ. રેણુબેન નવીનભાઇ પટેલના માતુશ્રી. સ્વ. જશુભાઇ, સ્વ. કનુભાઇ, સ્વ. સુરેશભાઇ, રમેશભાઇ, પુષ્પાબેન, સ્વ. જયોત્સનાબેન, સ્વ. સુધાબેન, હંસાબેન, પ્રતીભાબેનના ભાભી. ત સંઘવી હરજીવન વીરજીની પુત્રી. સ્વ. કિશોરભાઇ, સુર્યકાંતભાઇ, બીપીનભાઇ, પ્રવીણભાઇ, સ્વ. રાજુભાઇ, સુરેશભાઇ, સ્વ. કાંતાબેન, રંજનાબેનના બેન વલસાડ મુકામે ૧૩-૭-૧૫ના અરિહંતશરણ પામેલ છે. બંને પક્ષની પ્રાર્થનાસભા ૧૯-૭-૧૫ રવિવારે ૩ થી ૫ શ્રી વર્ધમાન સ્થા. ઉપાશ્રય સર્વોદય હોલ, ગ્રાઉન્ડ ફલોર, ડાયમંડ ટોકીઝની સામે, એલ. ટી. રોડ, બોરીવલી (વે.). લૌ. વ્ય. બંધ છે.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.