Saturday, June 20, 2015

Death



Native : Morbi
Currently At : Ghatkopar, Mumbai
Name of the deceased :Hasumati Navnit Doshi

Age : 64 Years
Date of Death :(18-06-2015) (Not Mentioned)
Husband: Navnit Chunilal Doshi
Son : Hiten
Daughter:Hetal Rajeshkumar Sheth
Brothers-in-Law : Dineshbhai, Dharmin

Sisters-in-Law : Naynaben, Manjulaben, Shushilaben, Pratibhaben, Bhavnaben,Kruti, Nisha 

Brothers : Rameshbhai, Jyotishbhai, Narendrabhai 
Sisters :Devyaniben, Vasantiben, Nilaben
Father : Pranjivan Gulabchand Mehta
Father-in-Law : Chunilal Raichand Doshi Prayer Meeting on Thursday, 20-06-2015 between  3 PM & 5 PM at Paras Dham, Vallabhbaug Lane, Tilak Road, Ghatkopar (E) 
May Her Soul rest in Eternal Peace


મોરબી નિવાસી હાલ ઘાટકોપર નવનીત ચુનીલાલ રાયચંદ દોશીના ધર્મપત્ની અ. સૌ. હસુમતીબેન (ઉં. વ. ૬૪), તે હિતેન, હેતલ રાજેશકુમાર શેઠના માતુશ્રી. નયનાબેન, દિનેશભાઈ, મંજુલાબેન, સુશીલાબેન, પ્રતિભાબેન - ભાવનાબેન, ધર્મીન, કૃતિ, નિશાના ભાભી. પિયર પક્ષે - પ્રાણજીવન ગુલાબચંદ મહેતાના દીકરી, રમેશભાઈ, જ્યોતીશભાઈ, નરેન્દ્રભાઈ, દેવયાનીબેન, વાસંતીબેન, નીલાબેનના બેન. તેમની બન્ને પક્ષની પ્રાર્થનાસભા શનિવાર, ૨૦-૬-૧૫ના બપોરે ૩ થી ૫. સ્થળ:- પારસધામ, વલ્લભબાગ લેન, તિલક રોડ, ઘાટકોપર (ઈ.). (લૌકિક વ્યવહાર બંધ છે).

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.