Wednesday, December 17, 2014

Death

Native : Wankaner
Currently At : Songadh &  Mumbai
Name of the deceased :Vasantben Dhirajlal Sapani

Age : 86
Years
Date of Death :15-12-2014. 
Husband : Late Dhirajlal Dalpatbhai Sapani
Brothers-in-Law : Late Prabhulal, Jugalkishor, Bhupatbhai, Anilbhai

Sisters-in-Law : Late Kamuben, Manguben, Bhanuben, Late Ilaben, Kumudben

Nephews : Mahendra, Praful, Vijay, Sunil,Hiten, Vipin, Mayur, Nemish
Father: Late Manilal Saubhagyachand Mehta
Brothers : Jaysukhbhai, Late Kishorbhai
Sisters : Late Jaswantiben, Jyotiben
Prayer Meeting at Ravji Jivraj Changdaiwala Hall, S.N.D.T. Women's College, Next to Amulakh Amichand School, R.A. Kidwai Road, Matunga between 3 & 5 PM

May Her Soul rest in Eternal Peace  
 
વાંકાનેર હાલ સોનગઢ-મુંબઇ સ્વ. ધીરજલાલ દલપતભાઇ સપાણીના ધર્મપત્ની વસંતબેન (ઉં. વ. ૮૬) તે સ્વ. પ્રભુલાલ, સ્વ. કમુબેન, મંગુબેન, જુગલકિશોર, ભાનુબેન, ભુપતભાઇ, અનીલભાઇ, સ્વ. ઇલાબેન, કુમુદબેનના બંધુપત્ની,મહેન્દ્ર,પ્રફુલ,વિજય તથા સુનીલના કાકી , હિતેન, વીપીન, મયુર, નેમીશના ભાભુ. સ્વ. મણીલાલ સૌભાગ્યચંદ મેહતાના પુત્રી. જયસુખભાઇ, સ્વ. કિશોરભાઇ, સ્વ. જશવંતીબેન, જયોતીબેનના બહેન સોમવાર ૧૫-૧૨-૧૪ના સોનગઢ દેહપરીવર્તન કરેલ છે. પ્રાર્થનાસભા રાવજી જીવરાજ ચાંગડાઇવાલા હોલ, એસ. એન. ડી. ટી. વુમન્સ કોલેજ, અમુલખ અમીચંદ સ્કુલની બાજુમાં, રફી અહમદ કીડવાઇ રોડ, માટુંગા. શુક્રવાર ૧૯-૧૨-૧૪ના ૩ થી ૫. લૌ. વ્ય. બંધ છે.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.