મોરબી નીવાસી હાલ ભાયંદર
નીતિનભાઈ મૂળશંકર સૌભાગચંદ મહેતાના ધર્મપત્ની
અ.સૌ. નયનાબેન (ઉ.વ. ૬૬)
તે બીજલ નિર્ભયકુમાર વોરા તથા ભાવિશા અંકિતકુમાર મહેતાના માતુશ્રી,
તે જયશ્રીબેન રાજેન્દ્રકુમાર સંઘવી, ચંદ્રિકાબેન હરેશકુમાર શાહ, પિયુષભાઈ તથા પરેશભાઈના ભાભી,
તે મીરાબેન તથા પ્રીતિબેનના જેઠાણી,
તે કિયાન, વિવાન અને નક્ષના નાની,
તે પ્રાણજીવન ગુલાબચંદ મહેતાના સુપુત્રી
સોમવાર તા.૦૯-૧૨-૨૦૨૪ના રાત્રે ૧:૪૫ વાગે અવસાન પામેલ છે
તેમની અંતિમ યાત્રા સોમવાર તા.૦૯-૧૨-૨૦૨૪ ના સવારે ૯:૦૦ કલાકે તેમના નિવાસસ્થાને થી નીકળશે.
ગૌતમ નગર-2 -C વિંગ,
ફ્લેટ નંબર G-10,
અંબેમાતા મંદિર રોડ,
હૉલી કૌસ સ્કૂલની બાજૂમા,
ભાયંદર વેસ્ટ
નિતીનભાઈ 9322456865
પરેશભાઈ 9324010031