Tuesday, June 27, 2023

Monday, June 26, 2023

MVJ Aheval June 2023 (46)

 

To read Aheval CLICK HERE

Death


 મોરબી નિવાસી હાલ ડોમ્બીવલી
કંચનબેન ધીરજલાલ મહેતા (ઉ. વ. ૭૬)
રવિવાર તા. ૨૫-૦૬-૨૦૨૩ ના રોજ અરિહંતશરણ પામેલ છે 
તે ધીરજલાલ દુર્લભજી મહેતાના ધર્મપત્ની,
તે દીપક અને નિતેશના માતુશ્રી, 
તે ઈલા અને પ્રફુલ્લાના સાસુ,
તે દર્શન, મેહુલ, વિરાજ અને રિદ્ધિના દાદી, 
તે સ્વ. મગનભાઇ, જીતેન્દ્રભાઇ, અનંતરાય તથા સ્વ. ધનકુંવરબેનના ભાભી
તે કિરચંદ ઉજમશી લોદરિયાના દીકરી
તેમની સ્મશાન યાત્રા ૨૬-૦૬-૨૦૨૩  સવારે ૯:૦૦ કલાકે 
સ્થળ :- ૩૦૪,તારા અપાર્ટમેન્ટ,
          વિનસ હોસ્પિટલની સામે,
          કોપર રોડ ,ડોમ્બીવલી (વેસ્ટ)     
         લૌકિક વ્યવહાર બંધ છે.       
🙏🙏🙏🙏🙏




Death


વાંકાનેર હાલ મુંબઇ (સાયન) 
રજનીકાન્ત રતીલાલ સોલાણી (ઉં. વ.૯૨) 
તે સ્વ. મંગળાબેનના પતિ, 
તે સ્વ. જેવતભાઇ, સ્વ. કિશોરભાઇ, સ્વ. મહેન્દ્રભાઇ, રાજેન્દ્રભાઇ, અજયભાઇ, સ્વ. પ્રભાબેન સુમતિચંદ્ર, સ્વ. લિલમબેન ધીરજલાલ, સ્વ. ભાનુમતિ ભૂપતરાય, સ્વ. જયશ્રીબેન ગુણવંતરાય, સ્વ. ઉર્મિલાબેન ગુણવંતરાય, ચંદાબેન મહેન્દ્રભાઇ, નયનાબેન દિનેશભાઇના ભાઇ, 
તે સ્વ. પદમશી દોશીના જમાઇ, 
તે નીલાબેન , દિપક તથા મયંકના પિતા, 
તે તરુણભાઇ વખારીયા, ચારુ તથા હર્ષાના સસરા 
રવિવાર તા. ૨૫-૬-૨૩ના અરિહંતશરણ પામેલ છે. 
લૌકિક વ્યવહાર તથા પ્રાર્થનાસભા રાખેલ નથી.

Wednesday, June 21, 2023

Death



ખાખરેચી નિવાસી હાલ મલાડ 
મુક્તાબેન વ્રજલાલ શેઠ (ઉ વ ૯૫) 
તે માલતી મહેન્દ્ર  શેઠ, જ્યોત્સનાબેન જશવંતરાય મહેતા, નીરૂબેન રાજેન્દ્ર શાહ, રેખાબેન હરેશભાઈ દોશી, પ્રીતિબેન નરેશભાઈ મહેતાના માતુશ્રી , 
તે અંકિતા જીગ્નેશ શાહ, વૃદ્ધિ મયંક પારેખ, પ્રતીકના દાદી,
તે અંબાલાલ તથા નરેન્દ્ર શેઠ, મધુબેન, ભારતીબેન, ઇન્દીબેન, કુંદનબેનના કાકી
પિયર પક્ષે ટીકર રણ નિવાસી લવજીભાઈ શામજીભાઈ લોદરીયાના  દીકરી
બુધવાર તા.૨૧-૦૬-૨૦૨૩ ના અવસાન પામેલ છે.

તેમની સ્મશાન યાત્રા સવારે ૧૦:૦૦ કલાકે  
નિવાસસ્થાનેથી નીકળી મલાડ સ્મશાન ભૂમિ જશે 

સ્થળ: ૪-એ, દેવ શાંતિ બિલ્ડિંગ, 
મની રત્ન જવેલર્સની બાજુમાં, 
માર્વે રોડ,
મલાડ વેસ્ટ 

મહેન્દ્ર શેઠ (9867757929)
પ્રતીક શેઠ (9029440414)

લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.