Thursday, October 22, 2015

Sunday, October 11, 2015

Death


   

Native :Wankaner 
Currently At : Borivali, Mumbai
Name of the deceased :Aruna Naresh Shah
Age : 62 Years
Date of Death :09-10-2015 

Husband  : Naresh Amritlal Shah
Brothers-in-Law (Jeths) : Chandrakant, Dolatrai, Narendra

Sisters-in-Law (Jethanis):Saroj, Jayashree, Kalpana
Brothers : Vinodchandra, Late Pravinbhai, Naginbhai, Late Bhupendra, Nalin 
Sisters : Pushpaben Sevantilal Shah 
Parents : Late Shantaben & Late Gandalal Shah (Dharmaj)
Father-in-Law : Late Amritlal Shah 
Prayer Meeting  on Monday 12th October 2015 between 3:30 P.M. and 5:00 P.M. at Pavandham, Mahavir Nagar, Kandivali (W)
May Her Soul Rest in Eternal Peace 

વાંકાનેર હાલ બોરીવલી નરેશ અમૃતલાલ શાહના ધર્મપત્ની અરુણાબેન (ઉં. વ. ૬૨) શુક્રવાર તા. ૯-૧૦-૧૫ના અરિહંતશરણ થયેલ છે. તે સૌ. સરોજબેન ચંદ્રકાંત શાહ, સૌ. જયશ્રીબેન દોલતરાય શાહ, સૌ. કલ્પનાબેન નરેન્દ્રભાઇ શાહના દેરાણી. ધર્મજ નિવાસી સ્વ. શાંતાબેન ગાંડાલાલ શાહની પુત્રી. વિનોદચંદ્ર, સ્વ. પ્રવીણભાઇ, નગીનભાઇ, સ્વ. ભુપેન્દ્રભાઇ. નલીનભાઇ, અ. સૌ. પુષ્પાબેન સેવંતીલાલ શાહના બહેન. બંને પક્ષની પ્રાર્થના ૧૨-૧૦-૧૫ સોમવારના ૩.૩૦ થી ૫. પાવનધામ, મહાવીરનગર, કાંદીવલી (વે.).

Wednesday, October 7, 2015

Death


   

Native :Wankaner 
Currently At : Nalasopara, Mumbai
Name of the deceased :Bhanuben Nagindas Mehta
Age : 77 Years
Date of Death :05-10-2015 
 
Husband  : Late Nagindas Jechand Mehta
Sons: Biren, Shrenik,Vimal
Daughters : Kirti Maheshkumar,Bharati Sanatkumar, Asha Birenkumar, Rupal Vipinkumar 
Brother-in-Law (Jeth) : Late Pravinbhai
Sisters-in-Law (Nanand): Late Prabhaben, Late Doodhiben, Late Lalitaben, Hitgnashreeji Ma.Sa.,
Brothers : Deepakbhai, Udaybhai
Sisters : Late Lilamben, Chandrikaben, Indiraben 
Father  : Late Prabhulal Pranjivan Shah 
Father-in-Law : Late Jechand Laxmichand Mehta
No Prayer Meeting  
May Her Soul Rest in Eternal Peace 

વાંકાનેર (હાલ નાલાસોપારા) સ્વ. નગીનદાસ જેચંદભાઈ મહેતાના ધર્મપત્ની ભાનુબેન (ઉં. વ. ૭૭) તે બિરેન, શ્રેણીક, વિમલ, કીર્તિ મહેશકુમાર, ભારતી સનતકુમાર, આશા બિરેનકુમાર, રૂપલ વિપીનકુમારના માતુશ્રી. તે વાંકાનેર નિવાસી પ્રભુલાલ પ્રાણજીવનના દીકરી. સ્વ. પ્રવીણભાઈ, સ્વ. પ્રભાબેન, સ્વ. દૂધીબેન, સ્વ. લલિતાબેન, સા.મ.પૂ. હિતજ્ઞાશ્રીજી મ. સા.ના ભાભી. તે સ્વ. લીલમબેન, ચંદ્રિકાબેન, દીપકભાઈ, ઉદયભાઈ, ઈંદિરાબેનના બેન ૫-૧૦-૧૫, સોમવારના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થના તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

Sunday, October 4, 2015

Death

   
Native :Tikar (Ran)
Currently At : Ghatkopar, Mumbai
Name of the deceased :Rameshchandra Ratilal Lodaria (Shah)
Age : 66 Years
Date of Death :03-10-2015 

Wife  : Jyotsnaben
Sons: Harshal, Munjal
Daughter : Harsha Ketankumar Mehta
Brothers : Pa.Pu.Panyas Pravar Dharm Rakshit V. Ma. Sa.,Kirit, Jitendra 
Sister : Rekha Dineshkumar Parikh 
Brothers-in-Law(Sala) : Virendrabhai, Mukeshbhai 
Sisters-in-Law (Sali): Chandrikaben,Bharatiben, Jagrutiben
Parents : Late Kusumben and Ratilal Lodaria 
Father-in-Law : Late Maneklal Dharamshi Vora
Bhav Yatra on Tuesday, 6th October 2015 between 9:30 A.M. and 11:30 A.M.  at Lions Community Hall, Garodia Nagar, Ghatkopar (E)
May His Soul Rest in Eternal Peace 


ટીકર (રણ) હાલ ઘાટકોપર સ્વ. કુસુમબેન રતીલાલ લોદરીયા (શાહ)ના પુત્ર રમેશભાઇ (ઉં. વ. ૬૬) તે જયોત્સનાબેનના પતિ. હર્ષલ-મુંજલ, હર્ષા-કેતનકુમાર મહેતાના પિતાશ્રી. પ. પૂ. પન્યાસ પ્રવર ધર્મરક્ષીત વિ. મ. સા. કીરીટ, જીતેન્દ્ર, રેખા દીનેશકુમાર પરીખના મોટા ભાઇ. સ્વ. માણેકલાલ ધરમશી વોરાના જમાઇ. વિરેન્દ્રભાઇ, મુકેશભાઇ, ચંદ્રીકાબેન, ભારતીબેન, જાગૃતીબેનના બનેવી ૩-૧૦-૧૫ શનિવારના અરિહંતશરણ પામેલ છે. બંને પક્ષની ભાવયાત્રા ૬-૧૦-૧૫ મંગળવારના સવારે ૯.૩૦ થી ૧૧.૩૦. ઠે. લાયન્સ કમ્યુનીટી હોલ, ગારોડીયા નગર, ઘાટકોપર (ઇ.). લૌ. વ્ય. બંધ છે.

WhatsApp Message (04-10-2015)

1)ઘાટિલા નિવાસી હાલ કોલકત્તા માતુશ્રી કાન્તાબેન કાંતિલાલ વૃજ્લાલ લોદરિયા પરિવાર
હસ્તે શ્રીમતી દાનેશ્વરીબેન પ્રકાશભાઈ લોદરિયા તરફથી મોવડી મંડળ(સમાજ) ને સાધર્મિક ભક્તિ માટે દિવાળી પ્રસંગે ડ્રાઈફ્રૂટ વિતરણ માટે રૂપિયા  2,52,252.00નુ અનુદાન મળેલ છે. તેની અમે ખુબ ખુબ અનુમોદના કરીએ છીએ.

******************************************
2)  ઍમ જે વી યુવક મંડળનો ક્ષમાપના  સમેલન તથા જમણવાર સરસ હતો.
આશિષભાઈ તથા તેમની ટીમને અભિનંદન.
ઑલ વેલ ઍક્સેપ્ટ માઇક ઍટ પ્રોગ્રામ.
કૅન વી અરેંજ ગુડ અનાઉન્સર
કુછ સુનાઇ નહી દેતા થા 

*******************************************

 

Saturday, October 3, 2015

WhatsApp Message (03-10-2015)

યુવક મંડળના માનનીય પેટ્રન શ્રી રમેશભાઈ રતિલાલ લોદરિયાનુ આજે દુખદ નિધન થયેલ છે.

તેમની અંતિમ યાત્રા આજે રાતે 8.30 કલાકે તેમના નિવાસસ્થાનેથી નિકળસે.

સરનામુ :
રમેશભાઈ રતિલાલ લોદરિયા
લક્ષ્મી ભુવન,
શ્રી ચીંતામણી પાર્શ્વનાથ જૈન દેરાસર સામે,
સાઇનાથ નગર,
ઘાટકોપર (વેસ્ટ),
મુંબઇ 400 086.

Friday, October 2, 2015

Death

   
Native :Wankaner
Currently At : Kandivali, Mumbai
Name of the deceased :Pushpaben Pravinchandra Vakharia
Age : 59 Years
Date of Death :01-10-2015 

Husband : Pravinchandra 
Sons: Jayesh, Brijesh
Daughters-in-Law : Dipali, Kejal
Sisters-in-Law (Nanand): Chandrakanta, Ushaben, Dhirajben, Jyotiben 
Parents : Late Kanchanben & Laxmichand Doshi (Ujla)
Brothers:Mahendra, Raju
Prayer Meeting on Saturday, 03rd October 2015 between 3:30 P.M. and 5:30 P.M.  at Pavan Dham, Mahavir Nagar,, Dahanukar Wadi, Kandivali(W)
May Her Soul Rest in Eternal Peace 

વાંકાનેર (હાલ કાંદિવલી) પુષ્પાબેન પ્રવીણચંદ્ર વખારીયા (ઉં. વ. ૫૯) ૧-૧૦-૧૫ના અરિહંતશરણ પામેલ છે. તે જયેશ, બ્રિજેશના માતુશ્રી. તે દિપાલી, કેજલના સાસુ. ચંદ્રકાંતાબેન, ઉષાબેન, ધીરજબેન, જ્યોતિબેનના ભાભી તે પિયરપક્ષે મોટા ઉજળાનિવાસી સ્વ. કંચનબેન લક્ષ્મીચંદ દોશીના દીકરી. મહેન્દ્રભાઈ, રાજુભાઈના બેન. બંને પક્ષ તરફથી પ્રાર્થનાસભા શનિવાર, ૩-૧૦-૧૫ના સાંજે ૩-૩૦ થી ૫-૩૦. ઠે: પાવનધામ, મહાવીર નગર, કાંદિવલી (વે). ચક્ષુદાન કરેલ છે તેમ જ લૌકિક વ્યવહાર બંધ છે.