Native : Morbi
Currently At : Ghatkopar, Mumbai
Name of the deceased : Pravinbhai Ratilal Mehta
Currently At : Ghatkopar, Mumbai
Name of the deceased : Pravinbhai Ratilal Mehta
Age : 67 Years
Date of Death : 24-10-2012
Date of Death : 24-10-2012
Wife : Kishoriben
Father : Late Ratilal Bhaichand Mehta
Father-in-Law :Naranji Velji Shingde
Brothers : Late Sevantilal, Late Kevalchand, Sukhlal, Lalitbhai, Dilipbhai
Sister : Majulaben Indulal Parekh
Brother-in-Law : Purushottambhaiમોરબી નિવાસી સ્વ. રતિલાલ ભાયચંદ મહેતાના પુત્ર ચિ. પ્રવિણભાઈ (ઉં. વ. ૬૭) બુધવાર, ૨૪-૧૦-૧૨ના ઘાટકોપર મુકામે અરિહંતશરણ પામેલ છે. તે કિશોરીબેનના પતિ, સ્વ. સેવંતીલાલ, સ્વ. કેવળચંદ, સુખલાલભાઈ, લલીતભાઈ, મંજુલાબેન ઈન્દુલાલ પારેખ, દિલીપભાઈના ભાઈ તે નારણજી વેલજી શીંગડે, પુરુષોત્તમભાઈના જમાઈ-બનેવી. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. ઠેઃ ૧લે માળે, રામેશ્વર બિલ્ડિંગ, વલ્લભબાગ લેન, ઘાટકોપર (ઈ.). ચક્ષુદાન કરેલ છે.
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.