Showing posts with label નોટિસ. Show all posts
Showing posts with label નોટિસ. Show all posts

Thursday, September 22, 2022

શ્રી મચ્છુકાંઠા વિશાશ્રીમાળી જૈન સમાજ નોટિસ

શ્રી મચ્છુકાંઠા  વિશાશ્રીમાળી જૈન સમાજ દ્વારા આયોજિત તપસ્વી ની યાત્રા પ્રવાસ નિમિત્તે આવેલા દરેક તપસ્વી સુખસાતામાં છે. તપસ્વીની ખુબ ખુબ અનુમોદના. ૮ ઉપવાસ તેમજ વધારે તપસ્યા કરનાર તેમજ ૩૫ દિવસથી  વધારે તપ કરનારનું બહુમાન કરેલ હતું.
તપસ્વીઓનું બહુમાન બાકી હોય તે સમાજની ઓફીસ મસ્જિદ બંદર મુંબઈથીં મેળવી લેવા વિનંતી છે.
ગુરુવાર થી સોમવાર સુધી લઈ જવા વિનંતી છે (રવિવારે બંધ છે)
ટાઈમ બપોરે ૩ થી ૫ વાગ્યા સુધી. 
ઓફીસ ફોન નંબર ૨૩૪૨૦૨૨૨
   ‌.           લી
             મંત્રીના 
જય જિનેન્દ્ર 
🙏🙏🙏🙏🙏