Showing posts with label Deaths. Show all posts
Showing posts with label Deaths. Show all posts

Monday, September 23, 2019

Tuesday, June 18, 2019

Thursday, February 15, 2018

Deaths


*********************************************************************************

Friday, July 14, 2017

Wednesday, June 28, 2017

Wednesday, May 31, 2017

Death


વાંકાનેરના ગં. સ્વ. કાંતાબેન મનહરલાલ ઉકાભાઈ દોશી (ઉં.વ. ૯૪) તે સ્વ. મનહરલાલભાઈના ધર્મપત્ની. રમેશ, અનિલ, પંકજ, અતુલ, નિરૂબેન લલિતરાય સંઘવી, આશાબેન અશોકભાઈ શાહ, લતાબેન-મીનાબેન પ્રકાશભાઈ વસા, વિણાબેન મુકેશભાઈ દોશીના માતુશ્રી. પિયર પક્ષે જગજીવન વલમજી શાહની પુત્રી મંગળવાર, ૩૦-૫-૧૭ના વાંકાનેર અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા ગુરુવાર, ૧-૬-૧૭ ને સવારે ૧૦ કલાકે વાંકાનેર ખાતે રાખેલ છે. (લૌકિક વ્યવહાર બંધ છે) રહે.: ૫૦૧ સાકેત, ટી.પી. એસ. રોડ, બોરીવલી (વેસ્ટ).
*******************************************************************************************
મોરબી હાલ મલાડ શામળદાસ સુંદરજી મહેતાના પુત્ર ગીરીશભાઇના ધર્મપત્ની પ્રતિભા (ઉં. વ. ૬૫) તા. ૨૯-૫-૧૭ સોમવારના અરિહંતશરણ પામેલ છે. જીનેશ, અર્પિતના માતુશ્રી. મીતિકા, અંજનાના સાસુજી. પિયર પક્ષે મનહરલાલ ડાહ્યાભાઇ મહેતાની દીકરી. બંને પક્ષની પ્રાર્થનાસભા ગુરુવાર તા. ૧-૬-૧૭ના ટા. ૪ થી ૬. લૌ. વ્ય. બંધ છે. સ્થળ: ઠઠ્ઠાઇ ભાટીયા સેવા ફંડ હોલ નં. ૧, શંકર ગલીના કોર્નર પાસે, કાંદીવલી (વે). મું ૬૭.

Thursday, February 16, 2017

Death



વાંકાનેર હાલ પૂના સ્વ. જેવંતલાલ નરભેરામ પારેખના પુત્ર રજનીકાંત (ઉં. વ. ૭૦) ગુરુવાર, તા. ૧૬-૨-૧૭ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. વિનોદીનીબેનના પતિ. તે સ્વ. ચંદુલાલ જસરાજ પારેખના જમાઇ. તે પિયુષ, પારસના પિતાશ્રી. તે દીપ્તી, દર્શનાના સસરા. તે હર્ષ, અનુષ્કા, ઇશાના દાદા. બંને પક્ષની પ્રાર્થનાસભા શનિવાર તા. ૧૮-૨-૧૭ના ટાઇમ સવારે ૧૦ થી ૧૧.૩૦. સ્થળ: કેદારી ગાર્ડન, વાનવડી, ફાતીમાનગર, પુના.
***********************************************************
વાંકાનેર નિવાસી હાલ મુંબઈ પ્રભાબેન અંબાવીદાસ અવીચળ મહેતાના પુત્ર મહેન્દ્રભાઈ (ઉં. વ. ૮૮)નું દેહપરિવર્તન તા. ૧૪-૨-૧૭ના થયેલ છે. તે સ્વ. દિવ્યાબેનના પતિ. સ્વ. હસમુખભાઈ, રાજેન્દ્રભાઈ, જશવંતીબેન જમનાદાસ પારેખ, સ્વ. અનસુયાબેન છોટાલાલ ગાંધી, સ્વ. હંસાબેન મહિપતરાય શાહના ભાઈ. નિલેશ, સ્વ. જયશ્રીબેન જયેન્દ્રકુમાર ધોલાણી, જ્યોતિબેન મીલનકુમાર મહેતા, દિપ્તિબેન હરેશકુમાર સોલાણી, નીપા નિલેશકુમાર લોદરિયાના પિતાશ્રી. શ્ર્વસુર પક્ષે મોટા વાગુદડવાળા અમૃતલાલ પાનાચંદ દોશીના જમાઈ. ભાવયાત્રા શનિવાર તા. ૧૮-૨-૧૭, ૧૧ થી ૧ શ્રી ક્ષેેત્રપાલ જૈન અતિથિભવન, ૧, ઝાવબાવાડી, રામ મંદિર નજીક, ચીરા બજાર રોડ, ઠાકુરદ્વાર, મુંબઈ-૨. 

Wednesday, January 11, 2017

Death

વાંકાનેર હાલ જેતપુર સ્વ. કાંતીલાલ લાલચંદ શેઠના ધર્મપત્ની વિજયાબેન (ઉં. વ. ૮૭) તે કીરીટ-દીપીકા, પ્રફુલા દિનેશ શાહ, જયોત્સના રાજેશ મહેતા, સ્વ. કિર્તીદાના માતુશ્રી. જીનેશ-ખંજન, જીગર-શ્રુતીના દાદી. હેમલ નિશીતા શાહ મયુરી હીરેન શાહ, પાયલ નિમીષ શેઠ તથા વામાના નાની. સ્વ. અભેચંદ સોમચંદ સંઘવીના પુત્રી ૭-૧-૧૭ના દેહ પરીવર્તન કરેલ છે.



********************************************

ટિકર (રણ) હાલ આકોલા સ્વ. ફુલવંતીબેન દલીચંદ મહેતાના પુત્ર રસીકલાલ (ઉં. વ. ૭૮) તે ઇન્દુમતીબેનના પતિ. ગીતેશ, સ્વ. મનીશ, જયેશ, સૌ. હેમા પરેશકુમાર શાહના પિતાશ્રી. ડો. નવીનચંદ્ર, સ્વ. સુશીલાબેન રસીકલાલ શાહ તથા ભાનુબેન વિનોદરાય મહેતાના ભાઇ. સ્વ. લાલચંદ નાગજી કોરડીયા હાલ ખામગાંવના જમાઇ ૪-૧-૧૭ના બુધવારે આકોલા મુકામે અરિહંતશરણ પામેલ છે. લૌ. વ્ય. બંધ છે. ચક્ષુદાન કરેલ છે. 

Tuesday, July 19, 2016

Deaths



Native :Tikar (Raan)
Currently At :Bhayander, Mumbai
Name of the deceased :Majulaben Jatashankar Mehta
Age : 86 Years
Date of Death :16-07-2016
Husband : Late Jatashankar Devshibhai Mehta
Sons : Dinesh, Dilip, Ashok 
Daughters-in-Law : Nayna, Gemini, Jagruti
Daughters :Pratibha Kirit Thakkar, Late Nayna Dinesh Shah
Father : Late Popatlal Dahyalal Doshi
Grand Children : Kapil, Nishit, Ankit, Jinal, Moksha
No  Prayer Meeting
May Her Soul Rest in peace.

ટીકર (રણ) નિવાસી (હાલ ભાયંદર) સ્વ. જટાશંકર દેવસીભાઈ મહેતાના ધર્મપત્ની મંજુલાબેન (ઉં. વ. ૮૬) તા. ૧૬-૭-૧૬, શનિવારના અરિહંતશરણ પામેલ છે. તે દિનેશભાઈ, દિલીપભાઈ, અશોકભાઈ, પ્રતિભાબેન કીરિટકુમાર ઠક્કર, સ્વ. નયનાબેન દીનેશકુમાર શાહના માતુશ્રી. નયનાબેન, જેમીનીબેન, જાગૃતીબેનના સાસુ તથા પિયર પક્ષે પોપટલાલ ડાયાલાલ દોશીના દીકરી. કપીલ, નીશીત, અંકીત, જીનલ, મોક્ષાના દાદીમા. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. નિવાસ:- ૧૦૩ દ્રોપદી સદન, રામ મંદિર રોડ, શ્રધા હોસ્પિટલની ગલી, ભાયંદર (વેસ્ટ).
****************************************************

Native :Hadmatiya

Currently At :Vasai, Mumbai
Name of the deceased :Rajesh Jamnadas Gandhi
Age : 52 Years
Date of Death :16-07-2016

Father : Late Jamnadas Gandhi
Mother : Late Prabhavati
Brother : Subhash 

Sister-in-Law : Chhaya 
Sisters : Suman Jashvantrai Sanghvi, Jayshree Navinchandra Panchal, Veena Bhagwandas Shah, Maya Jayesh Mehta
Nephews : Sagar, Tarak
Prayer Meeting on Thursday,21st July 2016 at Gangaben Jyoti Sabhagruh Hall, Bhavik Darshan Society, Rokadia Lane,Gokul Hotel Gully, Borivali (W) between 10:00 A.M. and 12:00 Noon
May His Soul Rest in peace.

હડમતિયા હાલ વસઈ રાજેશ જમનાદાસ ગાંધી (ઉં. વ. ૫૨) તે સ્વ. પ્રભાવતી જમનાદાસ ગાંધીના પુત્ર તે સુભાષના ભાઈ. તેમજ ભાભી છાયા અને ભત્રીજા સાગર, તારક તથા સુમન જશવંતરાય સંઘવી, જયશ્રી નવીનચંદ્ર પંચાલ, વીણા ભગવાનદાસ શાહ, માયા જયેશકુમાર મહેતાના ભાઈ તા. ૧૬-૭-૧૭ના શનિવારે અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા ૨૧-૭-૧૭ના ગુરુવારે ૧૦ થી ૧૨. સ્થળ- ગંગાબેન જ્યોતિ સભાગૃહ હોલ, ભાવીક દર્શન સોસાયટી, રોકડિયા લેન, ગોકુલ હોટલની ગલીમાં, બોરીવલી (વેસ્ટ).

Wednesday, June 15, 2016

Death

Native :Morbi
Currently At :Ghatkopar, Mumbai
Name of the deceased :Pushpaben Dineshchandra Shah
Age : 72 Years  
Date of Death :14-06-2016

Husband: Late Dineshchandra Himmatlal Shah
Sons : Deepak, Hitesh, Chandresh
Daughters-in-Law : Dipti, Kavita, Yogita
Brothers-in-Law : Chamanbhai, Kirtibhai, Kishorbhai
Brothers : Kantibhai, Mahendrabhai, Manharbhai
Sisters : Hasumati Ambalal Sheth, Niruben Bhupatray Shah
Prayer Meeting on Thursday, 16th June 2016 at Paras Dham, Vallabhbaug Lane,Ghatkopar (E), Mumbai between 10 A.M. & 12 Noon
May Her Soul Rest in peace.

મોરબી હાલ ઘાટકોપર સ્વ. હિંમતલાલ રેવાશંકર શાહના પુત્રવધૂ ગં. સ્વ. પુષ્પાબેન દિનેશચંદ્ર શાહ (ઉં. વ. ૭૨) તે દીપક, હીતેશ, ચંદ્રેશના માતુશ્રી. દીપ્તી, કવિતા, યોગીતાના સાસુ. તે ચમનભાઇ, કિર્તીભાઇ, કિશોરભાઇના ભાભી. કાંતીભાઇ, મહેન્દ્રભાઇ, મનહરભાઇ, હસુમતી અંબાલાલ શેઠ અને નીરુબેન ભુપતરાય શાહના બહેન ૧૪-૬-૧૬ મંગળવારના અરિહંતશરણ પામેલ છે. બંને પક્ષની પ્રાર્થનાસભા ૧૬-૬-૧૬ ગુરુવારના સ. ૧૦ થી ૧૨. ઠે. પારસધામ, વલ્લભબાગ લેન, ઘાટકોપર (ઇ.)

Monday, May 2, 2016

Deaths


Native :Wankaner
Currently At :Mumbai
Name of the deceased :Kantilal Vajeshankar Vakharia
Age : 88 Years  
Date of Death :30-04-2016 
Wife: Muktaben
Sons : Tarunbhai, Kiritbhai, Jitubhai, 
Daughters-in-Law : Neelaben,Sudhaben, Varshaben 
Daughter : Leenaben 
Son-in-Law : Dhirenbhai Dadia
Brother : Late Shantibhai
Sisters : Kamlaben, Narmadaben
Father :  Late Vajeshankar Jagjivan Vakharia
Mother : Late Jayaben
Prayer Meeting on Tuesday, 3rd May 2016 at F P H Garware Sabhagruh, 5th Floor, Lala Lajpatrai Marg, Hajiali, Mumbai between 4 P.M. & 6 P.M.
May His Soul Rest in peace.

વાંકાનેર હાલ મુંબઇ સ્વ. જયાબેન તથા સ્વ. વજેશંકર વખારિયાના પુત્ર કાંતિલાલ (ઉં. વ. ૮૮) તે મુકતાબેનના પતિ. તરુણભાઇ, કિરીટભાઇ, જીતુભાઇ તથા લીનાબેનના પિતા. અ. સૌ. નીલાબેન, અ. સૌ. સુધાબેન, અ. સૌ. વર્ષાબેન તથા ધીરેનભાઇ દડિયાના સસરા. શાંતિભાઇ, કમળાબેન, નર્મદાબેનના ભાઇ શનિવાર, તા. ૩૦-૪-૧૬ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા- મંગળવાર, તા. ૩-૫-૧૬. સમય ૪ થી ૬. ઠે. એફપીએચ ગરવારે સભાગૃહ, પાંચમે માળે, લાલા લજપતરાય માર્ગ, હાજીઅલી, મુંબઇ.

************************************************
Native :Morbi
Currently At :Wadala,Mumbai
Name of the deceased :Pushpaben Ashokbhai Mehta
Age : 83 Years  
Date of Death :01-05-2016 
Husband: Late Ashokbhai Vallabhdas Mehta
Son : Paresh
Daughter-in-Law : Preetiben
Daughters : Darshna, Dipti, Hetal
Sons-in-Law : Atul, Milan , Aashish
Grand Children : Shaily, Dr. Shikha, Mayank, Aadarsh, Aarsh, Aahna, Vedant 
Parents :  Late Jayaben Popatlal Sheth 
Prayer Meeting on Tuesday, 3rd May 2016 at S.N.D.T. College, Near Amulakh School, R. A. Kidwai Road, Kings Circle, Mumbai 400019 between 4 P.M. & 5:30 P.M.
May Her Soul Rest in peace.


મોરબી હાલ વડાલા સ્વ. અશોકભાઇ વલ્લભદાસ મહેતાના ધર્મપત્ની ગં. સ્વ. પુષ્પાબેન (ઉં. વ. ૮૩) તા. ૧-૫-૧૬ રવિવારના અરિહંતશરણ પામેલ છે. તે પરેશ, અ. સૌ. દર્શના, અ. સૌ. દીપ્તી, અ. સૌ. હેતલના માતુશ્રી. અ. સૌ. પ્રીતી, અતુલ, મિલન, આશીષના સાસુ. અ. સૌ. શૈલી, ડો. શીખા, મયંક, આદર્શ, આર્સ, આહના, વેદાંતના દાદી. સ્વ. જયાબેન પોપટલાલ શેઠની પુત્રી. પ્રાર્થનાસભા ૩-૫-૧૬ના મંગળવારે ટા. ૪ થી ૫.૩૦. ઠે. એસ.એન.ડી.ટી. કોલેજ, અમુલખ સ્કુલની બાજુમાં, આર. એ . કીડવાઇ રોડ, કીંગસર્કલ, મું. ૧૯. લૌ. વ્ય. બંધ છે.

Friday, March 4, 2016

Deaths


Native :Morbi
Currently At :Ghatkopar ,Mumbai 
Name of the deceased :Chandrakalaben Kantilal Shah
Age : 87 Years   
Date of Death :03-03-2016  
Husband: Late Kantilal Sukhlal Shah
Sons : Ashok, Kekin, Paresh, Mehul
Daughters-in-Law : Kalpana, Nalini, Mayuri, Bhavna 
Grand Children : Dhwani-Zubin, Hetal-Monic, Shruti-Ronil, Vandit, Hiya, Poorvi, Nirmal, Pinal-Viral, Bini,-Shrenik
Father: Late Kalyanji Tejpal Mehta
Prayer Meeting on Saturday,  5th March 2016 at Lions Community Hall, Garodia Nagar, Ghatkopar (E) between 9:30AM and 11:30 AM
May Her Soul Rest in peace.
 

મોરબી (હાલ ઘાટકોપર) સ્વ. શાહ કાંતીલાલ સુખલાલનાં ધર્મપત્ની ચંદ્રકળાબેન (ઉં.વ. 87) તે અશોક, કેકીન, પરેશ, મેહુલનાં માતુશ્રી,  કલ્પના, નલીની, મયુરી, ભાવનાનાં સાસુ. ધ્વની- ઝુબીન, હેતલ-મોનિક, શ્રુતિ- રોનીલ, વંદીત, હીયા, પૂર્વિ, નિર્મલ, પિનલ-વિરલ, બીની- શ્રેણીકનાં દાદી. પિયરપક્ષે કલ્યાણજી તેજપાળ મહેતાનાં દીકરી તા.3-3-2016ના  અરિહંતશરણ પામ્યાં છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 5-3-2016ને શનિવારે સવારે 9.30થી 11.30. ઠે.: લાયન્સ કોમ્યુનીટી હૉલ, ગારોડીયા નગર, ઘાટકોપર (પૂ.) લૌ. વ્ય. બંધ છે.
 ***************************************************************************
Native :Wankaner
Currently At :Malad ,Mumbai 
Name of the deceased :Bhavini (Bhagini) Jitendra Shah
Age : 64 Years   
Date of Death :02-03-2016  
Husband: Jitendra Popatlal Shah
Son : Dharmesh
Daughter-in-Law : Kajal 
Daughters : Komal , Sonal 
Sons-in-Law :Bhavin Rasiklal Mehta, Ustates Almeda
Father: Late Manilal Raichand Mehta 
Brothers : Vijay, Ashok 
Sisters : Manjula, Kusum, Bharti, Mohini, Bhavna
Prayer Meeting on Saturday,  5th March 2016 at Pride Hall, Nadiadwala Colony No. 1 , Malad (W) between 3:00 PM and 5:00 PM
May Her Soul Rest in peace.

વાંકાનેર હાલ મલાડ જીતેન્દ્ર પોપટલાલ શાહ ના ધર્મપત્ની ભાવિની (ભગિની) ઉ.વ. 64 તા. 02-03-2016ને બુધવારના અરીહંતશરણ પામેલ છે ધર્મેશ,કોમલ, સોનલના માતુશ્રી, કાજલ ,ભાવિન રસિકલાલ મેહતા, યુંસ્ટેસ અલ્મેડા ના સાસુ વાંકાનેર નિવાસી સ્વ. મણીલાલ રાયચંદ મેહતાના દીકરી , વિજય, અશોક, મંજુલા, કુસુમ, ભારતી, મોહિની, ભાવનાના બેન. પ્રાર્થના તા. 05-03-2016ને શનિવારના ટાઇમ બપોરે 3:00 થી 5:00 સ્થળ પ્રાઇડ હોલ નડિયાદવાલા કોલોની નંબર  1 ,એસ. વી. રોડ, મલાડ (વે).


Saturday, January 3, 2015

Deaths

Native : Wankaner
Currently At : Pune
Name of the deceased :Savitaben Rasiklal Parekh

Age : 84 Years
Date of Death :01-01-2015. 
Husband : Late Rasiklal Narbheram Parekh
Sons : Atulbhai, Manishbhai
Daughters-in-Law : Smitaben, Pritiben

Daughter: Taruben Hasmukhrai Shah
Grand Children: Darshan, Nisarg, Bhavik, Ridhhi
Father : Late Vanechand Khimchand Lodaria
Prayer Meeting at Ahinsa Bhavan, Dada Wadi, Opp. Saras Baug, Pune between 11:00 AM & 12:30 PM on 03-01-2015
Eyes Donated
May Her Soul rest in Eternal Peace
   
વાંકાનેર હાલ પુના સ્વ. રસીકલાલ નરભેરામ પારેખના ધર્મપત્ની ગં. સ્વ. સવિતાબેન (ઉં. વ. ૮૪) તે અતુલભાઇ, મનીષભાઇ, તરુબેન હસમુખરાય શાહના માતુશ્રી. સ્મીતાબેન, પ્રિતીબેન, ડો. હસમુખભાઇના સાસુ. દર્શન, નિસર્ગ, ભાવીક, રિધ્ધીના દાદી. પિયર પક્ષે વનેચંદ ખીમચંદ લોદરીયાની પુત્રીનું અવસાન ૧-૧-૧૫ના થયેલ છે. બંને પક્ષની પ્રાર્થના ૩-૧-૧૫ના પુના ખાતે ૧૧ થી ૧૨.૩૦ અહિંસાભવન (દાદાવાડી), સારસ બાગની સામે, પુના. ચક્ષુદાન કરેલ છે. લૌ. વ્ય. બંધ છે. 
*******************************************************
Native : Bela , Morbi
Currently At : Bhayander, Mumbai
Name of the deceased :Vinodbhai Jagjivandas Parekh

Age : 73 Years
Date of Death :02-01-2015. 
Wife : Late Vasantiben
Sons : Late Sidhdhharth, Sandeep

Daughter: Sanyampragnashriji Ma.Sa.
Brothers: Manharlal, Late Prafulbhai
Sisters  : Late Kantaben, Jashwantiben, Bharatiben 
Father : Late Jagjivandas Popatlal Parekh
Father-in- Law : Late Jayantilal Premchand Mehta
No Prayer Meeting
May His Soul rest in Eternal Peace

બેલા મોરબી હાલ ભાયંદર સ્વ. જગજીવનદાસ પોપટલાલ પારેખના પુત્ર વિનોદભાઇ (ઉં. વ. ૭૩) શુક્રવાર ૨-૧-૧૫ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. વાસંતીબેનના પતિ. સ્વ. સીધ્ધાર્થ, સંદીપ, સંયમપ્રજ્ઞાશ્રીજી મ. સા.ના સંસારી પિતાશ્રી. મનહરલાલ, સ્વ. પ્રફુલભાઇ, સ્વ. કાંતાબેન, જશવંતીબેન, અ. સૌ. ભારતીબેનના ભાઇ. તે સ્વ. જયંતીલાલ પ્રેમચંદ મહેતાના જમાઇ. પ્રાર્થનાસભા તથા લૌ. વ્ય. બંધ છે. ઠે. ૧૧૧, મેના બિલ્ડીંગ નં. ૨, શીવસેના ગલી, પોદાર સ્કુલવાળી ગલી, ભાયંદર (વે.). 

Monday, September 1, 2014

Deaths

 

Native :Wankaner (Arnitimba)
Currently At : Khetwadi, Mumbai
Name of the deceased :Nirmalaben Himmatlal Shah
Age : 83 Years
Date of Death :31-08-2014.
Husband: Himmatlal Premchand Shah
Daughter: Darshana
Son-in-Law : Hitenkumar Chandrakant Zaveri
Father-in-Law : Late Premchand Harjivan Shah 
Father : Late Hakemchand Pitamber Gandhi
No Prayer Meeting 
May Her Soul Rest in Eternal Peace
 
વાંકાનેર (અરણીટીંબા) હાલ મુંબઇ સ્વ. પ્રેમચંદ હરજીવન શાહના પુત્ર હિમ્મતલાલ પ્રેમચંદ શાહના ધર્મપત્ની અ. સૌ. નિર્મળાબેન (ઉં. વ. ૮૩) તે દર્શનના માતુશ્રી. હિતેનકુમાર ચંદ્રકાંત ઝવેરીના સાસુ. સ્વ. હાકેમચંદ પીતાંબર ગાંધીની પુત્રી તા. ૩૧-૮-૧૪ રવિવારના અરિહંતશરણ પામેલ છે. લૌ. વ્ય. તથા પ્રાર્થના બંધ છે. ઠે. ૨૧-૨, ખેતવાડી, ૩જી ગલી, તારવાળા બિલ્ડીંગ, મું. ૪.
*************************************************************************

Native :Morbi
Currently At : Cuff Parade , Mumbai
Name of the deceased :Jayaben Dhirajlal Shah
Age : 85 Years
Date of Death :01-09-2014.
Husband: Late Dhirajlal Amrutlal Shah
Sons :Pankaj, Manoj, Hemant, Viraj, Rajen
Daughters-in-Law : Kanan, Rajul, Aarti, Rupal, Priti
Brothers-in-Law(Diyars) : Late Champakbhai, Bhupendra, Late Pradip, Ashwin
Father-in-Law : Late Amrutlal Jagjivan Shah 
Father : Late Vanechand Virpal Mehta
Prayer Meeting at Y.B. Chavan Center, 4th Floor, Jagannath Bhosale Marg, Near Sachivalaya, Mumbai on Wednesday, 3rd Sept. 2014 between 5 & 6:30 PM
May Her Soul Rest in Eternal Peace
 
મોરબી (હાલ કફ પરેડ) ગં. સ્વ. જયાબેન ધીરજલાલ શાહ (ઉં. વ. ૮૫) તે પંકજ, મનોજ, હેમંત, વિરાજ, રાજેનના માતુશ્રી. તે કાનન, રાજુલ, આરતી, રૂપલ, પ્રીતિના સાસુ. તે સ્વ. ચંપકભાઈ, ભૂપેન્દ્ર, સ્વ. પ્રદિપ, અશ્ર્વિનના ભાભી. તે સ્વ. વનેચંદ વિરપાળ મહેતાના દીકરી. સોમવાર, ૧-૯-૧૪ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા બુધવાર, ૩-૯-૧૪ના ૫ થી ૬-૩૦. ઠે: યશવંતરાવ ચવ્હાણ સેંટર, ૪થે માળે, જગન્નાથ ભોસલે માર્ગ, સચિવાલયની બાજુમાં, મુંબઈ.

Tuesday, August 26, 2014

Death

 

Native :Khakhrechi
Currently At : Ghatkopar , Mumbai
Name of the deceased :Tribhovandas Lalchand Sheth
Age : 84 Years
Date of Death :24-08-2014.
Wife: Jayaben
Sons :Late Kirti, Jayesh
Daughters-in-Law : Rita, Daksha
Daughters: Indira, Padma,Nayna, Raksha,Harsha
Sons-in-Law : Indravadan, Jagdishbhai, Divyeshbhai, Vijaybhai Shah, Vijaybhai Mehta
Father-in-Law : Late Panachand Sundarji Lodaria (Ghantila)
No Prayer Meeting 
May His Soul Rest in Eternal Peace

ખાખરેચી હાલ ઘાટકોપર શેઠ ત્રિભોવનદાસ લાલચંદ (ઉં. વ. ૮૪) તે જયાબેનના પતિ. જસવંતીબેન નલીનભાઇ તથા સ્વ. ભોગીલાલના ભાઇ, સ્વ. કિર્તી, જયેશ, ઇન્દીરા, પદમા, નયના, રક્ષા, હર્ષાના પિતા. રીટા, દક્ષા, ઇન્દ્રવદન, જગદીશભાઇ, દિવ્યેશભાઇ, વિજયભાઇ શાહ તથા વિજયભાઇ મહેતાના સસરા. ઘાટીલા નિવાસી સ્વ. પાનાચંદ સુંદરજી લોદરીયાના જમાઇ રવિવાર ૨૪-૮-૧૪ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌ. વ્ય. બંધ છે. ઠે. ૧૯, જૈન પુરી, સમર્પણ બિલ્ડીંગની બાજુમાં, ન્યુ માણેકલાલ એસ્ટેટ, ઘાટકોપર (વે.)

******************************************************
Native :Wankaner
Currently At : Ghatkopar , Mumbai
Name of the deceased :Vinodray Mansukhlal Sanghavi
Age : 80 Years
Date of Death :23-08-2014.
Wife: Late Vimlaben
Sons :Rajesh, Late Dharmendra, Minish
Daughters-in-Law : Bhoomi, Madhavi
Mother : Late Narmadaben
Father-in-Law : Late Pranjivan Jatashankar Vakharia (Wankaner)
No Prayer Meeting 
May His Soul Rest in Eternal Peace

વાંકાનેર હાલ ઘાટકોપર સ્વ. નર્મદાબેન તથા સ્વ. મનસુખલાલ સંઘવીના પુત્ર વિનોદરાય (ઉં. વ. ૮૦), તે સ્વ. વિમળાબેનના પતિ. રાજેશ, સ્વ. ધર્મેન્દ્ર, મિનિષના પિતાશ્રી. અ.સૌ. ભૂમિ અને અ.સૌ. માધવીના સસરા. સ્વ. પ્રાણજીવન જટાશંકર વખારીયાના જમાઈ શનિવાર ૨૩-૮-૧૪ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થના તથા લૌકિક વ્યવહાર બંધ છે. નિવાસ: સી/૪૦૧, કૈલાશ એવેન્યુ, નિયર જોલી જીમખાના, કામાલેન, ઘાટકોપર (પ.)

Tuesday, March 18, 2014

Deaths



Native :Wankaner
Currently At : Ghatkopar, Mumbai
Name of the deceased :Dayaben Jevatlal Solani
Age :86 Years
Date of Death : 15-03-2014.
Husband : Jevatlal Ratilal Solani
Sons : Jitendra, Atul
Daughters-in-Law :Jayshree, Panna
Daughters : Bharati Mahendra Gardi, Nita Alkesh Damani,Bhavna Subhash Gholani 
Father : Late Vadilal Liladhar Doshi (Wankaner-Rajkot)
Father-in-Law : Late Ratilal Chhaganlal Solani
May Her Soul rest in eternal peace 

વાંકાનેર હાલ ઘાટકોપર સોલાણી રતીલાલ છગનલાલના પુત્રવધૂ અ. સૌ. દયાબેન (ઉં. વ. ૮૬) તે જેવતભાઇના ધર્મપત્ની. જીતેન્દ્ર, અતુલ, ગં.સ્વ. ભારતી મહેન્દ્રકુમાર ગારડી, અ. સૌ. નીતા અલ્કેશ દામાણી, અ. સૌ. ભાવના સુભાષ ઘોલાણી ના માતુશ્રી. જયશ્રી, પન્નાના સાસુજી. વાંકાનેર હાલ રાજકોટ સ્વ. વાડીલાલ લીલાધર દોશીના પુત્રી ૧૫-૩-૧૪ શનિવારના અરિહંતશરણ પામેલ છે. બંને પક્ષની પ્રાર્થનાસભા ૧૮-૩-૧૪ મંગળવારે ૪.૩૦ થી ૬ લાયન્સ કોમ્યુનીટી હોલ, ગારોડીયા નગર, ઘાટકોપર (ઇ.).


******************************************************************************************



Native :Morbi
Currently At : Bhayander, Mumbai
Name of the deceased :Deepak Indulal Doshi
Age :41 Years
Date of Death : 13-03-2014.
Wife : Pooja
Son : Rahul 
Daughter : Khushi
Brothers:Shailesh, Nitin Sister: Sonal Sanjay Doshi
Father : Indulal Manilal Doshi
Father-in-Law: Dineshbhai Motilal Shah (Radhanpur)
May His Soul rest in eternal peace 

મોરબી હાલ ભાયંદર ઇંદુલાલ મણીલાલ દોશીના પુત્ર દીપક (ઉં. વ. ૪૧) તે પુજાના પતિ. રાહુલ, ખુશીના પપ્પા. શૈલેશ, નીતીન, સોનલ સંજયકુમાર દોશીના ભાઇ. રાધનપુરવાળા દીનેશભાઇ, મોતીલાલ શાહના જમાઇ ૧૩-૩-૧૪ના અરિહંતશરણ થયેલ છે. બંને પક્ષની પ્રાર્થનાસભા ૧૮-૩-૧૪ને મગળવારના રાજસ્થાન હોલ, ૧લે માળે, ૬૦ ફીટ રોડ, ભાયંદર (વે). ટા. ૩ થી ૪.૩૦. લૌ. વ્ય. બંધ છે.