*શ્રી મચ્છુકાંઠા વિશાશ્રીમાળી જૈન સમાજ - મુંબઈ*
તથા
*શ્રી મચ્છુકાંઠા જૈન વિશાશ્રીમાળી યુવક મંડળ - મુંબઈ*
*શ્રી પરેશભાઈ વનેચંદ શાહ શ્રધ્ધાંજલિ વિશેષ અંક*
શ્રી મચ્છુકાંઠા વિશાશ્રીમાળી જૈન સમાજ મુંબઈ ના ટ્રસ્ટ બોર્ડ ના ચેરમેન અને શ્રી મચ્છુકાંઠા જૈન વિશાશ્રીમાળી યુવક મંડળ મુંબઈ ના માજી પ્રમુખ શ્રી પરેશભાઈ વનેચંદ શાહને શ્રધ્ધાંજલિ અર્પણ કરવા માટે સમાજ (મોવડી મંડળ) અને યુવક મંડળે શ્રધ્ધાંજલી વિશેષ અંક બહાર પાડવાનું નક્કી કરેલ છે.
જે પણ કોઈ સગા-સબંધી, મિત્ર વર્તુળ, સામાજિક સંસ્થા, સહકાર્યકર્તા, તેમને શ્રધ્ધાંજલિ આપવા ઈચ્છતા હોય તેમણે રવિવાર તા. ૨૨-૧૧-૨૦૨૬ સુધીમાં નીચે આપેલ કાર્યકર્તા નો સંપર્ક કરી લખાવી આપવા વિનંતી છે.
૧ પેજ ₹ ૧,૫૦૦/-
સંપર્ક:
*પંકજ નવલચંદ દોશી - ૯૩૨૨૨૩૩૧૨૩*
*દેવાંગ હરેશભાઈ ત્રેવડીયા - ૯૩૨૦૬૭૮૮૨૫*

No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.