Tuesday, November 17, 2026

અરિહંત શરણ


*🙏 અરિહંત શરણ🙏*
*શ્રી મચ્છુકાંઠા વિશાશ્રીમાળી જૈન સમાજ*

વાંકાનેર નિવાસી હાલ ભાયંદર - મુંબઈ હિરાગૌરી વનેચંદ પોપટલાલ શાહ ના પુત્ર *પરેશભાઈ (ઉંમર વર્ષ 66)*
*સોમવાર તારિખ 16/11/2026 ના રોજ અરિહંત શરણ પામેલ છે.*
 
તે નિકીતાબેન ના પતિ, મયંક, મનાલી, બીજલ ના પિતાશ્રી. ભૂમિ, મિહિરકુમાર, ક્રિપાલકુમાર ના સસરા. 
તે ભરતભાઈ (બાબાભાઈ), જયેશભાઈ, ભારતીબેન હર્ષદરાય મહેતા, ઉષાબેન અરવિંદકુમાર મહેતા, નીતાબેન દિલીપકુમાર મહેતા ના ભાઈ. 
રંજનબેન, હીનાબેન ના દિયર.
જીગ્નેશ - શીતલ, ભાવિક - હાર્મિ, બિનલ - ધારિકકુમાર, પૂજા - દર્શનકુમાર ના કાકા. વંશ, વિરાજ, વિયાન, દિવ્યાંશ ના નાના.
સસરા પક્ષે લખતર નિવાસી હાલ બોરીવલી વસુબેન અંબાલાલ છોટાલાલ શાહ ના જમાઈ. સંદીપભાઈ ના બનેવી.

*તેમની અંતિમયાત્રા મંગળવાર તારીખ 17/11/2026 ના સવારે 10:00 કલાકે* તેમના નિવાસ સ્થાને થી નીકળશે 

*એડ્રેસ:-*
B 1303, વાલચંદ દર્શન 
ડી-માર્ટ ની સામે
150 ફુટ રોડ
ભાયંદર - વેસ્ટ 

*જીગ્નેશ ભાઈ* - 98207 72226
*મયંક ભાઈ* - 72087 27475

 

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.