Wednesday, July 22, 2026

Wednesday, July 15, 2026

કાળધર્મ


 તા.૧૫-૦૭-૨૦૨૬ 

Funeral/Death


મોરબી નિવાસી
દોશી જયંતિલાલ શિવલાલ (ઉ .વ.૯૫) 
તે સ્વ.વિજયભાઈ સ્વ.જયેશભાઈ શ્રી અરુણાબેન કિરીટભાઇ સંઘવી,શ્રી કુમુદબેન ભુપતભાઈ મહેતા, અમિતાબેન,સ્વ.હીનાબેનના પિતાશ્રી,
રશ્મિબેન વિજયભાઈના સસરા,
તથા મોક્ષેશ વિજયભાઈ દોશીના દાદા, 
તે સ્વ.પ્રેમચંદ વખતચંદ મહેતાના જમાઈનું 
મંગળવાર  તા.૧૪-૦૭-૨૬ ના રોજ દુઃખદ અવસાન થયેલ છે.  સ્વર્ગસ્થની સ્મશાન યાત્રા બુધવાર તા.૧૫-૦૭-૨૬ ના  સવારે ૧૦:૩૦ કલાકે તેમના નિવાસ સ્થાન દફતરી શેરી, હીરાભુવન પાસેથી નીકળી વિદ્યુત સ્મશાન લીલાપર રોડ જશે. 

Monday, July 13, 2026

Funeral/Death


જુના ઘાંટીલા  નિવાસી હાલ મુંબઈ સેન્ટ્રલ 
નગીનદાસ કિરચંદભાઈ લોદરિયાના સુપુત્ર   
મહેશભાઈ (ઉ. વ. ૬૯)  
તે અલકાબેનના પતિ,
તે શ્રુષ્ટિના પિતાશ્રી,
તે વસંતભાઈ, સ્વ. શૈલેષભાઇ, ચેતનભાઈ, ઇન્દુમતીબેન ભોગીલાલ શેઠ, પ્રફુલાબેન ચંપકલાલ શાહ, જ્યોતિબેન રજનીકાંત શાહ, જાગૃતિબેન નલિનકુમાર મહેતા, ગીતાબેન સંદીપકુમાર મોદીના ભાઈ, 
તે રાકેશ, વિપુલ, કરન, રુચિતના કાકા,
તે શ્વસુર પક્ષે સુરેન્દ્રનગર નિવાસી મહાસુખલાલ મોતીચંદ પારેખના જમાઈ 
સોમવાર તા. ૧૩-૭-૨૦૨૬ ના રોજ અરિહંત શરણ પામેલ છે.
તેમની અંતિમ યાત્રા સોમવાર તા. ૧૩-૭-૨૦૨૬ ના સવાર ૧૦:૦૦ કલાકે તેમના નિવાસ સ્થાનેથી નીકળી ચંદનવાડી (મરીનલાઇન્સ -ઇસ્ટ) ઇલેક્ટ્રિક સ્મશાન ભૂમિ જશે
નિવાસ સ્થાન
રૂમ નંબર ૧, બિલ્ડીંગ no. ૨૭, 
કમાઠીપુરા ૮ મી  ગલી, જૈન દેરાસરની બાજુમાં,
મુંબઈ સેન્ટ્રલ -૪૦૦૦૦૮ 
સંપર્ક
ચેતનભાઈ  - 9323982590
સંદીપભાઈ - 9820158145
હાર્દિક    - 9819533049

Thursday, July 9, 2026

Funeral/ Death

તા.૦૯-૦૭-૨૦૨૬ 




 

Wednesday, July 8, 2026

Bhavyatra


 

Death/Death


 

મોરબી નિવાસી હાલ દહિસર 
સ્વ. કિશોરચંદ્ર ન્યાલચંદ પારેખના ધર્મપત્ની 
પદ્માબેન (ઉ. વ. ૮૪) 
તે સ્વ. જીતેશ, આશીષ, ભાવિની, પારુલના માતુશ્રી, 
તે ભાવના, જીતેન્દ્રકુમાર, દિલીપકુમારના સાસુ, 
તે પ્રફુલભાઈ, સ્વ. મહેન્દ્રભાઈ, સ્વ. રંજનબેન, તરૂલતાબેન, ચંદ્રિકાબેન, રેણુકાબેનના ભાભી, 
તે મનાલી, હેમાલી, વત્સલના નાની, 
તે પિયર પક્ષે જયાબેન લક્ષ્મીચંદ શિરાજ શાહના દીકરી, 
તે સ્વ. ઉત્તમભાઈ, ધીરુભાઈ, સ્વ. ચંદ્રકાંતભાઈ, કીર્તિભાઈ, સ્વ. નિર્મળાબેન, સ્નેહલતાબેન, ભાનુબેનના બહેન 
મંગળવાર તા. ૭-૭-૨૦૨૬  ના રોજ અરિહંત શરણ પામેલ છે. 
તેમની અંતિમ યાત્રા બુધવાર તા. ૮-૭-૨૦૨૬ ના સવારે ૮.૦૦ કલાકે તેમના નિવાસ સ્થાનેથી નીકળશે. (અંતિમ વિધિ દૌલત નગર સ્મશાન ભૂમિ)
(લૌકિક વ્યવહાર તથા પ્રાર્થના સભા બંધ રાખેલ છે)
નિવાસ સ્થાન
સીટી વ્યુ,
એચ. એમ. માર્ગ, 
ઓરીપાડા, દહિસર (ઈસ્ટ)
મુંબઈ ૪૦૦૦૬૮.
સંપર્ક
આશીષભાઈ - 9820774266

Funeral/Death



ટિંકર (રણની) નિવાસી હાલ ઘાટકોપર 
લવજીભાઈ પરષોત્તમ ખંડોરના સુપુત્ર 
ધીરજલાલ (ઉ. વ. ૮૭) 
તે કંચનબેનના પતિ, 
તે સંજય, કૌશલ, કામિનીના પિતાશ્રી, 
તે સોનલ, અલ્પા, કેતનકુમાર મોદીના સસરા, 
તે હિંમતલાલભાઈ, જયાબેન ગોપાલજીભાઈ સંઘવી, મયાબેન ચંદુલાલ મહેતા, કાંતાબેન જયંતીલાલ શાહના ભાઈ, 
તે શ્વસુર પક્ષે અરણીટીંબા (વાંકાનેર) નિવાસી હાલ બોરીવલી ભૂદરલાલ રામજીભાઈ શાહના જમાઈ, .
તે અનંતરાય, રજનીકાંત, જેવતલાલ, કુસુમબેન, શારદાબેનના બનેવી 
રવિવાર તા. ૫-૭-૨૦૨૬ ના રોજ અરિહંત શરણ પામેલ છે.
તેમની અંતિમ યાત્રા રવિવાર તા. ૫-૭-૨૦૨૬ના  રાત્રે ૯.૦૦ કલાકે તેમના નિવાસ સ્થાનેથી નીકળશે.
નિવાસ સ્થાન
મુનિસુવ્રત દર્શન, એ-વિંગ, ફ્લેટ નં. ૨૧,
મુનિસુવ્રત દેરાસરની સામે,
નવરોજી લેન,
ઘાટકોપર વેસ્ટ,
મુંબઈ ૪૦૦૦૮૬.
સંપર્ક
સંજયભાઈ - 9322288100
કૌશલભાઈ - 9821043660
કેતનભાઈ - 9321027108
(લૌકિક વ્યવહાર તથા પ્રાર્થના સભા બંધ રાખેલ છે)