Showing posts with label Funeral. Show all posts
Showing posts with label Funeral. Show all posts

Monday, May 25, 2026

Funeral/ Death


 

મોરબી નિવાસી હાલ અંધેરી 
દુર્લભજી કાશીદાસ મેહતાના સુપુત્ર 
અનંતભાઇ ( ઉ. વ. ૮૧ ) 
તે સ્વ.મગનભાઇ, સ્વ.જિનેન્દ્રભાઈ, શ્રી ધીરજલાલભાઈ તથા સ્વ.ધનકુંવરબેન સી. શાહના ભાઈ, 
સસરા પક્ષે વાંકાનેર નિવાસી હાલ ભાયંદર જયંતિલાલ પ્રેમચંદ મેહતાના જમાઈ
સોમવાર તા. ૨૫-૦૫-૨૦૨૬ ના  અવસાન પામેલ છે.  
તેમની અંતિમ યાત્રા સોમવાર તા. ૨૫-૦૫-૨૦૨૬ ના સાંજે  ૫:૦૦ વાગે એમના નિવાસ સ્થાનેથી નીકળશે.
નિવાસ સ્થાન:-
A/1. લક્ષ્મી કૃપા,
શિવાજી ચોક,
ઠક્કર બેકરી પાછળ,
અંધેરી ઇસ્ટ 
વિક્રમભાઈ: 84549 48339
પ્રાર્થના સભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે
🙏🙏🙏🙏🙏

Wednesday, April 8, 2026

Funeral/ Death



 


🙏🙏🙏🙏 

ખૂબ જ દુઃખ સાથે જાણ કરવાની  કે અમારા પ્રિય 
હરિશભાઈ શાંતિભાઈ દોશીનું અવસાન બુધવાર 
તા. ૦૮-૦૪-૨૦૨૬ ના રોજ થયું છે.
ભગવાન તેમના આત્માને ચિર શાંતિ આપે અને પરિવારજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે.
તેમના  અંતિમ યાત્રા  બુધવાર તા. ૦૮-૦૪-૨૦૨૬ ના રોજ ૬:૩૦ વાગ્યે તેમના  નિવાસસ્થાન
૭૦૨ , રુષભ એપાર્ટમેન્ટ્સ, 
ખંડોબા મંદિર પાછળ, 
ચાફેકર બંધુ માર્ગ, 
મુલુન્ડ પૂર્વ 
થી ભાંડુપ સોનાપુર સ્મશાન ગૃહ ખાતે જવા નીકળશે .



Saturday, April 4, 2026

Funeral/Death



મોરબી નિવાસી હાલ મુંબઇ-કાંદિવલી, 
સ્વ.સમરતબેન પાનાચંદ પોપટલાલ પારેખના સુપુત્ર 
વિનયચંદ્ર  (ઉ.વ. ૮૧)
તે નીરંજનાબેનના પતિ, 
તે દિવ્યેશભાઇ અને સ્વાતિબેનના પિતાશ્રી, 
તે નીપા તથા સીમેશભાઇના સસરા, 
તે પ્રણયના દાદાજી, 
તે સ્મીતના નાનાજી, 
તે સ્વ.જમનાદાસભાઇ, સ્વ.કાંતિભાઇ, સ્વ.ઉમેદભાઇ, સ્વ.૨મણીકભાઇ,  સ્વ.લલીતાબેન, સ્વ.વિમળાબેનના ભાઇ, 
તે  સ્વ.અનોપચંદ મોહનલાલ મહેતાના જમાઇ
શનિવાર  તા.૦૪-૦૪-૨૦૨૬ ના અરિહંત શરણ પામેલ છે. 
તેમની અંતીમ યાત્રા શનિવાર  તા.૦૪-૦૪-૨૦૨૬ ના સવારે ૯:૩૦ કલાકે તેમના નિવાસ સ્થાનથી શરૂ થશે.

નિવાસ સ્થાન : 
બી-૩૦૪, ઉદયગીરી, 
અશોકનગર, જૈન મંદિરની બાજુમાં, 
અશોક ચક્રવર્તી રોડ, 
કાંદિવલી (ઇસ્ટ), મુંબઇ-૪૦૦૧૦૧.

* લૌકીક વ્યવહા૨ તથા પ્રાર્થનાસભા બંધ છે *
 

Funeral/ Death


 

વાંકાનેર નિવાસી,હાલ દાદર 
સ્વ. લલીતાબેન પૂનમચંદ શાહના સુપુત્ર 
અનિલભાઈ (ઉં. વ. ૬૭) 
તે દીનાબેનના પતિ, 
તે ભાવિન અને પુનિતના પિતાશ્રી, 
તે નમ્રતા અને મેઘનાના  સસરાજી, 
તે દીયારાના દાદા, 
તે ઉષાબેન મહેન્દ્રકુમાર સંઘવી અને કુમુદબેન દિલીપકુમાર શેઠના ભાઈ,
તે ટીકર નિવાસી હાલ ઘાટકોપર સ્વ.મગનલાલ પ્રાણજીવન લોદરિયાના જમાઈ,
તે મહેશભાઈ ,વિજયભાઈ, પંકજભાઈ તથા ભારતીબેન પ્રફુલચંદ્ર વોરાના બનેવી,
તે માણેકલાલ અમૃતલાલ, વૃજલાલ અમૃતલાલ તેમજ જેવતલાલ અમૃતલાલ શાહના ભત્રીજા,
શુક્રવાર તા.  ૦૩-૦૪-૨૦૨૬ ના અરિહંત શરણ પામેલ છે 
તેમની  અંતિમયાત્રા શનિવાર તા. ૦૪-૦૪-૨૦૨૬  રોજ સવારે ૮:૩૦  કલાકે તેમના નિવાસ્થાનેથી શિવાજી પાર્ક સ્મશાન ભૂમિ  જવા નીકળશે. 
 લૌકિક વ્યવહાર તથા પ્રાર્થના સભા રાખવામાં આવેલ નથી. 
 
Residence Address 
3/35 Ahmed Umar blgd. 
Dr. D'Silva  Road. 
Dadar ( west) 
Mumbai-400028

Bhavin : 9930058301

Punit : 9819505148

Tuesday, March 24, 2026

Funeral/ Death


 

ગામ ટીકર નિવાસી હાલ ઘાટકોપર 
રંજનબેન ચંદ્રકાંત વનેચંદ મહેતાના સુપુત્ર  
હેમલભાઈના ધર્મપત્ની
જોલીબેન (ઉં. વ.૫૨) 
તે  જૈની-ટવિશાના મમ્મી 
તે પિયર પક્ષે ઉર્મિલાબેન ગુણવંતરાય પારેખની પુત્રી 
સોમવાર તા.૨૩-૦૩-૨૦૨૬  ના રાત્રે ૧૦:૪૪  ક. અઢાર પાપસ્થાનક વોસીરાવીને તથા આયંબીલ ના ભાવ સાથે સમાધિપૂર્વક અરિહંત શરણ પામેલ છે
 તેમની અંતિમયાત્રા મંગળવાર,તા.૨૪-૦૩-૨૦૨૬ ના સવારે ૧૦:૦૦  ક. તેમના નિવાસ્થાનેથી નીકળશે.

સરનામું - B4/2205, ધ એડ્રેસ (વાધવા),
opp.R city મોલ, 
ઘાટકોપર  મુંબઈ.
Tel-9322278967( હેમલ)

 લૌકિક વ્યવહાર બંધ છે
 પ્રાર્થના રાખેલ નથી

Monday, March 16, 2026

Funeral/Death


 

વાંકાનેર નિવાસી હાલ દહિસર 
સ્વ.જેકુંવરબેન છગનલાલ મકનજી શાહના સુપુત્ર 
બળવંતભાઈ  (ઉ. વ. ૯૦) 
તે ચંદ્રિકાબેનના પતિ, 
તે હિના કૌશિકભાઈ શાહ, હેમા પરેશ શાહ, વિરલ અલ્પેશ શાહના પિતાશ્રી, 
તે ભવ્ય, તન્વી, મૈત્રી, પાર્થ, હિર, તથા મોક્ષના દાદા, 
તે સ્તુતિ તથા જયના દાદા સસરા, 
તે જયંતીલાલ છગનલાલ શાહ, જસવંતિબેન જયંતીલાલ મહેતાના ભાઈ,
તે જ્યોતિ ઉત્તમભાઈ શાહના કાકા, 
તે મૂળીબેન છગનલાલ રાજપાલ લોદરિયાના જમાઈ, 
તે ભાગ્યવંતિબેન દલીચંદ સંઘવી, લતાબેન ચીમનલાલ સંઘવી, રસિકલાલ છગનલાલ લોદરિયાના બનેવી
સોમવાર તા. ૧૬-૩-૨૦૨૬ ના સવારે ૯.૪૫ કલાકે અરિહંત શરણ પામેલ છે.
તેમની અંતિમયાત્રા આજે ૧૬-૩-૨૦૨૬ ના સાંજે ૫.૦૦ કલાકે તેમના નિવાસ સ્થાનેથી નીકળશે.

નિવાસ સ્થાન:
A-૬૩/૬૦૩, સફળતા કો-ઓપ હાઉસિંગ સોસાયટી,
ન્યૂ લિન્ક રોડ,
જૈન દેરાસરની સામે,
આનંદ નગર, દહિસર (ઈસ્ટ)
મુંબઈ ૪૦૦૦૬૮.

સંપર્ક
કૌશિકભાઈ - 9869588913
પરેશભાઈ - 9821248334
અલ્પેશભાઈ - 9867933078

લૌકિક વ્યવહાર બંધ છે 

Friday, March 13, 2026

Tuesday, February 24, 2026

Funeral/ Death


 

વાંકાનેર નિવાસી હાલ  ઘાટકોપર 
સ્વ. અરવિંદકુમાર સુખલાલ મહેતા અને તરુણાબેનના પુત્રવધૂ, 
નિલેશભાઈના ધર્મપત્ની 
અ. સૌ. મીનાબેન (ઉં. વ.:૬૧)
તે પ્રિયાંક- પ્રિયેશના માતુશ્રી, 
તે સ્નેહા - વિધિના સાસુ, 
તે ભાવનાબેન સનતકુમાર મહેતા અને કૌશિકભાઈના ભાભી,  
તે ફાલ્ગુનીબેનના જેઠાણી, 
તે સંવેગ - ઈશિતા - વિરાગના કાકી, 
તે હિયા - માહિરના દાદી,
તે સ્વ. નટવરલાલ કીરચંદ મહેતાની સુપુત્રી, 
તે રાજેશભાઈ - ચેતનભાઈના બેન
મંગળવાર, તા. ૨૪-૦૨-૨૦૨૬ ના રોજ અરિહંતશરણ થયા છે.
સદગતની અંતિમયાત્રા મંગળવાર, તા. ૨૪-૦૨-૨૦૨૬ ના
સવારે : ૦૯:૦૦કલાકે એમના નિવાસસ્થાનેથી
નિવાસસ્થાન :
૩, કૈલાસ‌ કૅસ્ટલ, 
'બી' વિંગ,
મની'ઝ કૅફેની ઉપર,
વલ્લભબાગ લૅન,
ઘાટકોપર ( પૂ.),
મુંબઈ: ૪૦૦ ૦૭૭
સોમૈયા સ્મશાનગૃહ, ઘાટકોપર - પૂર્વ ખાતે જવા નીકળશે 
સંપર્ક :
પ્રિયાંક : 9004638128
પ્રિયેશ : 9987027236
(લૌકિક વ્યવહાર બંધ છે)

Saturday, February 21, 2026

Funeral/Death


 

વાંકાનેર નિવાસી હાલ ઘાટકોપર 
કમળાબેન અમરતલાલ બેચરદાસ ગાંધીના સુપુત્ર
બિપિનચંદ્ર  (ઉં. વ.૭૯) 
તે હંસાબેનના પતિ, 
તે ચીરાગભાઇ, મેઘનાબેન અભયકુમાર પારેખના  પિતાશ્રી, 
તે દિલીપભાઇ, સ્વ. ઉપેનભાઇ, તરુબેન, આશાબેન, ઇનાબેનના મોટાભાઇ, 
તે ભારતીબેન, સ્મિતાબેનના જેઠ,
તે પાલિતાણાવાળા ધિરજલાલ વનમાળીદાસ શેઠના જમાઇ
શુક્રવાર તા.૨૦-૨-૨૬ના ધરમપુર મુકામે અરિહંતશરણ પામેલ છે. 
સાદડી તથા લૌકિક વ્યવહારની પ્રથા બંધ રાખેલ છે.

Sunday, February 15, 2026

Funeral/Death


 

મોરબી નિવાસી હાલ મુલુંડ મુંબઈ 
દોશી વિકમચંદ ન્યાલચંદના સુપુત્ર 
ભૂપેન્દ્રભાઈ (ઉ. વ. ૭૬) 
તે સ્વ. મીનાબેનના પતિ, 
તે રૂપલબેનના પિતાશ્રી,  
તે સંજયભાઈ કતીરાના સસરા,
તે મહેશભાઈના લઘુબંધુ, 
તે નરેન્દ્રભાઇ, સ્વ. મુકુંદભાઈ , સ્વ. રજનીકાંતભાઈ , દીપકભાઈ, વસુમતી મહેશકુમાર મેહતા, સ્વ.વિમલભાઈ , દિવ્યેશ અને જાગૃતિ રાકેશ સંઘવીના વડીલબંધુ, 
તે ફતેચંદભાઈ ધરમશીભાઈ શાહ (ભાંડુપ) ના જમાઈ 
શનિવાર તા. ૧૪-૦૨-૨૦૨૬  ના રોજ શ્રી પાર્શ્વનાથ દાદાનું સ્મરણ કરતા અરિહંત શરણ પામેલ છે.
સદગત ની સ્મશાન યાત્રા તા. ૧૪-૦૨-૨૦૨૬ બપોરે ૩:૩૦  વાગે તેમના નિવાસ સ્થાનેથી નીકળશે.
​📍 સરનામું:
301, Ace Ambiance, Devidayal Road,
Above HDFC Bank, Mulund (West), Mumbai - 400080.
​🙏🙏🙏🙏🙏🙏🙏

Saturday, January 31, 2026

Funeral/Death

 


મોરબી નિવાસી સ્વ.મહેન્દ્રભાઈ વનેચંદ દોશીના ધર્મપત્ની 
સુશીલાબેન (ઉ.વ.૭૭)  
તે જીતેન, પ્રિયાંગ, પ્રીતિ મહેશકુમાર લોદરીયા, શિલ્પા મનીષકુમાર સંઘવી, ત્રિશલા સંજયકુમાર મહેતા, મીતા જીલેશકુમાર દોશી ના માતુશ્રી, 
તે સંઘવી હરજીવનદાસ હરખચંદના દીકરી, 
તે  સ્વ. નવીનભાઈ, સ્વ. પ્રવીણભાઈ, ભુપતભાઈ, બીપીનભાઈ તથા ભરતભાઈના ભાભી 
શનિવાર તા. ૩૧-૦૧-૨૦૨૬ના રોજ અરિહંત શરણ પામેલ છે
સ્વર્ગસ્થની અંતિમયાત્રા આજે ૩૧-૦૧-૨૦૨૬  શનિવાર  સાંજે ૫:૦૦  કલાકે તેમના નિવાસસ્થાન  આદિનાથ એવન્યુ, ૬ - કાયાજી પ્લોટથી લીલાપર સ્મશાને જશે

Tuesday, January 27, 2026

Funeral/Death



ટીકર રણ નિવાસી હાલ માટુંગા 
માતુશ્રી મુક્તાબેન કીરચંદ પોપટલાલ મહેતાના સુપુત્ર 
ઇન્દ્રકુમાર (ઉં.વ.૮૪)
તે સ્વ. જયશ્રીબેનના પતિ, 
તે વનેચંદ ગોપાળજી લોદરિયાના જમાઈ, 
તે રાહુલભાઈ અને સ્વ. હિતેશભાઈના પિતાશ્રી, 
તે અ.સૌ. જાગૃતિબેન અને ગં.સ્વ. વર્ષાબેનના સસરા, 
તે ફોરમ, દર્શન, મોનિકા અને સોનાલીના દાદા, 
તે રોનકકુમાર, હર્ષકુમાર અને કૃતિના દાદાજી સસરા, 
તે  માહી, પ્રિશા અને બીટુના પરદાદા, 
તે સ્વ. નટવરલાલભાઈ, સ્વ. ધીરજલાલભાઈ, ભરતકુમાર, સ્વ. લીલાબેન રસિકલાલ  લોદરિયા અને ગં.સ્વ. પ્રતિભાબેન જગદીશભાઈ શાહના ભાઈ
મંગળવાર, તા:૨૭-૦૧-૨૦૨૬ ના  દિવસે અરિહંત શરણ પામ્યા છે.
તેમની અંતિમયાત્રા મંગળવાર, તા:૨૭-૦૧-૨૦૨૬ ના બપોરે ૨:૩૦  વાગે તેમના નિવાસ સ્થાનેથી નીકળશે.
સરનામું :
૧૩૧, વર્ષેટાઇલ હાઇટ્સ, 
ફ્લેટ નં-૫૦૧, પાંચમે માળે  
સ્કીમ નં-૬, રોડ નં-૪ 
હબ ટાઉનની સામે
માટુંગા(સે.રે.) મુંબઈ - ૪૦૦૦૧૯ 

પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.


Wednesday, January 21, 2026

Sunday, January 11, 2026

Funeral/Death


 

વાંકાનેર નિવાસી હાલ કાંદીવલી
સ્વ. રંજનબહેન ચમનલાલ દોશીના સુપુત્ર
જયેશ (ઉં. વ. ૬૧ )
તે દિપ્તીબહેનના પતિ,
તે આલેખ અને વિધિના પિતાશ્રી,
તે વૈશાલી તથા વિવેકના સસરા, 
તે  દિલીપભાઈ તથા કેતનભાઇના ભાઈ,
તે નીતાબહેનના દિયર અને સોનલબહેનના જેઠ,
તે સુધીરભાઈ નવલચંદ પારેખના જમાઈ,
તે હર્ષાબહેન શાહ, હરેનભાઈ પારેખ, અને નિકેશભાઈ પારેખના બનેવી 
રવિવાર તા. ૧૧-૦૧-૨૦૨૬ ના રોજ   અરિહંત શરણ પામેલ છે.
તેમની અંતિમ વિદાય તેમના નિવાસ્થાનેથી રવિવાર તા. ૧૧-૦૧-૨૦૨૬ ના રોજ સાંજે ૪:૦૦  વાગ્યે નીકળીને દહાણુકરવાડી સ્મશાન ગૃહે જશે.

B/૫૦૧, પ્રણય વિદ્યા
પવાર સ્કૂલની સામે,  
દેવનગરની પાછળ, 
કાંદીવલી વેસ્ટ,  
મુંબઈ ૪૦૦૦૬૭ .
બન્ને પક્ષની પ્રાર્થના સભા તા. ૧૩-૦૧-૨૦૨૬ મંગળવારે સવારે ૧૦ થી ૧૨ રાખેલ છે. 
શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંધ.( મોટો ઉપાશ્રય), 
પારેખ લેન કોર્નર, 
એસ વી રોડ, 
કાંદીવલી વેસ્ટ,  
મુંબઈ 400067. 
વેલે પાર્કિંગ રાખેલ છે. 
લૌકીક વ્યવહાર બંધ છે.

Friday, January 9, 2026

Funeral / Death


 

વાંકાનેર નિવાસી હાલ ભાયંદર - મુંબઈ 
વીરેન્દ્ર મનહરલાલ (બાબુકાકા) અભેચંદ સંઘવીના ધર્મપત્ની
અ. સૌ. જ્યોત્સનાબેન (ઉં. વ. ૩૮)
તે ભાવેશ તથા કિશોરીના ભાભી, 
પિયર પક્ષે ભગવાનજીભાઈ ટપુભાઈ વઢવાણાના  દીકરી
ગુરુવાર તા. ૦૮-૦૧-૨૦૨૬ ના અરિહંત શરણ પામેલ છે 
તેમની અંતિમ યાત્રા તા. ૦૯-૦૧-૨૦૨૬  ને શુક્રવારે સવારે ૧૦:૩૦  વાગે  તેમના નિવાસ સ્થાનેથી નીકળશે
Address:-
B /202 Komal Building, Patel Nagar no 1,
Station Road, 
Near Shashikant Nagar,
Bhayndar West 401101
Bhavesh 9324332381
Virendra  9699111907

Sunday, January 4, 2026

Funeral/Death


વાંકાનેર નિવાસી હાલ દાદર
સ્વ. કાશીબેન રતિલાલ મહેતાના સુપુત્ર
જયસુખલાલ (ઉં. વ. ૮૫)
તે ચંદનબેનના પતિ,
તે પરેશભાઈના પિતા,
તે હીનાબેનના સસરા,
તે સ્વ. ચિરંતન વિજય મહારાજ સાહેબ, ભુપતરાય તથા અનસુયાબેન ભોગીલાલ દોશીના ભાઈ,
તે સ્વ. માયાબેન કાંતિલાલ, સ્વ. ધનકુંવરબેન નટવરલાલ,સ્વ. મીનાબેન ભુપતરાયના દિયર,
તે નિમેષભાઈ તથા અનીશભાઈના કાકા,
તે ફાલ્ગુનીબેન તથા પ્રીતિબેનના કાકાજી,
તે હિમાની હેનિલકુમાર શાહ, પાર્થ, જિમિત, હિનલ પિન્કેશકુમાર ત્રેવાડિયા તથા સોમિલના દાદા,
તે મોક્ષા તથા આસાવરીના દાદાસસરા,
તે શ્વસુર પક્ષે વાંકાનેર નિવાસી હાલ મલાડ ભાઈચંદ જગજીવન દોશીના જમાઈ
શનિવાર તા. ૦૩-૦૧-૨૦૨૬ ના રોજ અરિહંત શરણ પામેલ છે.
તેઓની સ્મશાન યાત્રા રવિવાર તા.૦૪-૦૧-૨૦૨૬ ના રોજ સવારે ૯:૩૦ કલાકે તેમના નિવાસ સ્થાનેથી શિવાજી પાર્ક સ્મશાન ભૂમિ જવા નીકળશે.
ચક્ષુદાન તથા ત્વચાદાન કરેલ છે.

સરનામું:
૧૦૦૨, ઓમ એપાર્ટમેન્ટ,
ડૉ. એમ. બી. રાઉત રોડ,
બાલમોહન હાઈસ્કૂલ સામે,
શિવાજી પાર્ક,
દાદર વેસ્ટ, મુંબઈ
પરેશભાઈ :- ૯૮૨૦૫૫૨૮૯૬
નિમેષભાઈ :- ૯૮૨૦૫૫૨૮૯૭
અનીશભાઈ :- ૯૩૨૧૮૦૫૨૬૬
પ્રાર્થનાસભા
સોમવાર, તા. ૫-૧-૨૬ના સવારે ૧૦થી ૧૨
ઠે. યોગી સભાગૃહ ગ્રાઉન્ડ ફલોર,
સ્વામિનારાયણ મંદિરની બાજુમાં, દાદર (ઇસ્ટ).

Friday, December 26, 2025

Funeral, Death


વાંકાનેર નિવાસી હાલ કલકતા સ્વ.વોરા મોરારજી ક્સલચંદના પુત્ર
પ્રફુલચંદ્ર (ઉ.વ.૮૨) 
તે સ્વ.સુશીલાના પતિ, 
તે અમીતા, અંજુ તથા મીનલના પિતા, 
તે ચેતનકુમાર, સંદીપકુમાર તથા પ્રજેશકુમારના સસરા, 
તે સ્વ. ભોગીલાલ મોરારજી વોરા,સ્વ. ચંદુલાલ મોરારજી વોરા,પ્રવિણચંદ્ર મોરારજી વોરા, સ્વ કંચનબેન શાંતિલાલ ગાર્ડીના ભાઈ        
તા.૨૬-૧૨-૨૦૨૫ના રોજ અરિહંત શરણ પામેલ છે. 
પ્રવિણચંદ્ર વોરા – 9820707685
દિવ્યેશ વોરા – 8850351187

લૌકિક વ્યવહાર બંધ છે.

Tuesday, December 23, 2025

Funeral / Death


 
વાંકાનેર નિવાસી હાલ ભાયંદર મુંબઈ 
સ્વ.મહેતા કાંતાબેન અવિચળભાઈ વલ્મજીભાઇના પુત્ર 
કીર્તિકુમાર (ઉ.વ.૬૯ ) 
તે કુંદનબેનના પતિ, 
તે જલ્પા તથા પરાગના પિતા, 
તે નીશીતકુમારના સસરા,
તે સ્વ.અમૃતલાલ,સ્વ.છબીલદાસ, સ્વ.કનકરાય, વસંતબેન દલીચંદ મહેતા ,વર્ષાબેન પ્રદીપકુમાર શાહ,મધુબેન મધુકાંત શેઠ તથા નીરૂબેન પ્રવિણચંદ્ર શાહના ભાઈ,  
તે વસંતબેન તથા સ્વ.કુમુદબેનના દિયર,
તે જીયા ,નીવના નાના, 
તે  સ્વ.મનસુખલાલ ન્યાલચંદ દોશીના  જમાઈ
મંગળવાર તા.૨૩-૧૨-૨૦૨૫ના રોજ અરિહંત શરણ પામેલ છે. 
તેમની અંતિમ યાત્રા તેમના નિવાસસ્થાનેથી  સાંજૈ ૬ લાગે નિકળશે.
નિવાસસ્થાન:-
C 312 ભૈરવ કોમ્પલેક્ષ 
નવકાર હોસ્પિટલની બાજુમાં 
ભાયંદર વેસ્ટ
પરાગ - 97691 28452
લૌકિક વ્યવહાર બંધ છે.