વાંકાનેર નિવાસી હાલ ચેન્નાઈ
મોહિની પ્રકાશ મેહતા ઉમર ૬૪ વર્ષ
મંગળવાર તા. ૦૪-૦૮-૨૦૨૬ ના રોજ લાંબી બીમારી બાદ અરિહંત શરણ પામ્યા છે.
તે પ્રકાશ કાંતિલાલ મેહતાના ધર્મપત્ની,
તે કૌશલ અને તૃષાના માતા,
તે સ્વ.વિજયાબેન કાંતિલાલ મહેતાના પુત્રવધૂ,
તે સ્વ.મૃદલાબેન હસમુખભાઈ મેહતાના દેરાણી,
તે મંજુલાબેન, ચંદનબેન,જ્યોતિબેન, હર્ષદાબેન, હંસાબેનના ભાભી,
તે પિયર પક્ષે ગં. સ્વ. સુશીલાબેન મુગટલાલ દોશીના દીકરી,
તે પ્રદીપ, અલકા તથા જિતેન્દ્રના બેન,
તે અર્પિતા તથા દીનાના નણંદ,
તે પુતુલાલ વિશ્વકર્માના પાટલા સાસુ

No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.